________________
૨૯૮
ધર્મ તત્વ પ્રકાશ
માર્ગમાં અનેક રાજા મહારાજાએ એને મેં માંગ્યા દામ આપી ખરીદવા તૈયારી બતાવી પણ સૌના પ્રતિ લાલ આંખ કરી અત્યંત અણગમે દર્શાવ્યો હતે પણ આપની સમક્ષ તે તે અત્યંત પ્રેમભરી નજરે જોઈ રહ્યો છે. વગર પ્રેરણાએ પિતાની મેળે જ તે અહીં આવી થંભી ગયે. આપના ભાગ્યમાં જ આવું અમૂલ્ય હસ્તિરત્ન લખાયું લાગે છે. મને પણ આપના દર્શન થયા જેથી હું પણ મારી જાતને ધન્ય માનું છું અને મારું જીવન કૃતાર્થ થયું માનું છું.
ધનાવહ શ્રેષ્ઠીનાં આવા સુંદર વચને શ્રવણ કરો મહારાજા અત્યંત પ્રસન્ન થયા અને એકદમ હર્ષઘેલા બની બેલી ઉઠ્યા કે – શ્રેષ્ટિવર્ય! આ હાથી અનેક લક્ષણ યુક્ત છે અને મહાન ભાગ્યશાળી છે. આવા હસ્તિરત્નને લાવનાર વ્યાપારીને સમગ્ર રાજ્ય આપું ય હું અનુણ થતો નથી એવું બહુમૂલ્ય આ હસ્તિરત્ન છે.
મહારાજા તપનના આવા ગૌરવભર્યા વચને શ્રવણ કરતા ધનાવહ શ્રેષ્ટિનું હૃદય ગજગજ ઉછળવા માંડયું અને તે મીઠા મૃદુ અને નમ્ર વચનેથી મહારાજાને કહેવા લાગ્યા રાજનું ! આ હસ્તિરત્ન આપના મહાન ભાગ્યે જ આપને પ્રાપ્ત થયું છે. આ હાથી આપને જ છે. હું એનું કંઈપણ મૂલ્ય લેવાને નથી. રાજન્ ! મારો આ અફર નિર્ણય છે. ગ્યને જ ગ્ય વસ્તુની પ્રાપ્તિ થાય છે.
તપનરાજાએ જ્યારે ધનાવહ શ્રેષ્ટિએ કંઈ પણ મૂલ્ય નહિ લેવાને આગ્રહ રાખે ત્યારે મહારાજાએ મુખ્ય મંત્રીની સલા