________________
થમ તવ પ્રકાશ
પરમાત્મા તો સૌના માટે સરખા છે. ગુરુ મહારાજની વાતમાં તે તમે તરત જ બોલી ઉઠશો કે-અમુક ગુરુ જુદા અને અમુક ગુરુ જુદા, અમુક ગુરુ ત્યાગી અને તપસ્વી અને અમુક ગુરુ એવા ત્યાગી અને તપસ્વી નથી એટલે એમની સેવા ભક્તિમાં ફરક પડે, પણ એ વાત બરાબર નથી.
શાલિભદ્રના છ પૂર્વભવે ગોવાળીયાના ભાવમાં સાધુ મહારાજને ખીર વહેરાવી. તેના પ્રભાવે બીજા ભવમાં તેઓ શાલિભદ્ર બન્યા અને અઢળક સંપત્તિ પામ્યા. એ જ મુનિશાજને બીજા કેઈ ભાવિકે ગોચરી નહિ વહેરાવી હોય! એવું તે બને જ નહિ! એ મુનિરાજને વહેરાવનારા ઘણા ય ભાવિકે હશે ! છતાં એ બધા વહેરાવનારામાં ફક્ત શાલિભદ્રના આત્માને જ-ગેવાળી આને આવું અપૂર્વ ફળ મળ્યું અને બીજાને કેમ ન મળ્યું? એનું શું કારણ?
બારીક દષ્ટિથી આ વસ્તુને વિચાર કરશે તે તમને ખબર પડશે કે-મુનિ તે એના એ હતા, છતાં ફળમાં આટલું મોટું અંતર કેમ પડયું ? કહેવું જ પડશે કે બધાને પરિણામમાં, ભાવમાં, ભાવનામાં, અધ્યવસાયમાં, ઉલ્લાસ અને રસમાં ફરક હતે માટે જ ફળમાં ફરક પડશે.
આંખનો એ સ્વભાવ છે કે એ બહારની વસ્તુને જુએ છે પણ પિતાની આંખમાં રહેલા કણ કે કસ્તરને તે જોઈ શકતી નથી. તેવી જ રીતે આપણે પણ બીજા તરફ દષ્ટિ કરીએ છીએ. બીજાના ઉપર તરતજદેષને ટોપલે ઓઢાડીએ છીએ. આ આપણી બહિર્મુખ દષ્ટિના કારણે જ આત્મા અનાદિ કાળથી આ સંસા