________________
~
un
૨૮૨
ધર્મ તત્વ પ્રકાશ સમજણ ન પડે તે સદગુરુની સલાહ લીધા પછી જ પુસ્તક હાથમાં લેવું. જૈનશાસનમાં સિદ્ધાંતની શિલિ મુજબ પ્રમાણિક પણે લખાયલા લે છે અને પુસ્તક જ માન્ય થઈ શકે. શાસ્ત્ર વિરુદ્ધ એક અક્ષર, એક શબ્દ, એક વાકય કે આખુ પુસ્તક અમાન્ય કરે છે, અસ્વીકાર્ય બને છે અને વાંચવા લાયક રહેતું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણી પાઠશાળાઓ
આપણી ધાર્મિક પાઠશાળાઓ-મુંબઈમાં ધાર્મિક શિક્ષણ સંઘના પ્રયાસથી ઠીકઠીક પ્રગતિ સાધી રહી છે. આપણું પાઠશાળાઓ પણ જૈનશાસનની પ્રણાલિકા મુજબ સિદ્ધાંત મુજબની શલિથી ચાલવી જોઈએ. વિદ્યાર્થીઓ અને વિદ્યાથનીઓને ધાર્મિક અભ્યાસમાં કેમ વધુ રસ પડે, તેઓ તેના રહસ્યને સમજતા થાય, વિનય, વિવેક, વડીલની આમન્યા, ધાર્મિક ક્રિયાકાંડની રૂચિ શિસ્ત, સાદાઈ, સદાચાર, નીતિ અને પ્રમાણિકતા આદિ ગુણોને કેમ વિકાસ થાય, પ્રશ્નોત્તરે દ્વારા વિષયને સમજાવવાની શૈલિ બાળવર્ગ માટે અત્યંત ઉપયોગી થઈ પડશે. ધાર્મિક કેળવણી વગરની કેળવણી આત્મા વગરના શરીર જેવી છે, ખાલી ખા જેવી છે, માટે ધાર્મિક જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. એ સંસ્કારી બાળક આપણને ભવિષ્યમાં આશીર્વાદ રૂપ નીવડશે.
ધાર્મિક જ્ઞાનને પિટીયા જ્ઞાન કહી તેના તરફ ઉપેક્ષા રાખવાની નથી. પોપટીયા જ્ઞાન પણ મેટી ઉંમરે અત્યંત ઉપયોગી નીવડે છે. જે બાળકેએ નાની વયમાં પિપટીયાજ્ઞાન માને ધાર્મિક સને કંઠસ્થ કર્યા નથી દેતા, તેઓ મોટા થતા