________________
૨૮૧
વ્યાખ્યાન અઢારમું બદલી નાંખે છે. આવા લેખકે ખરેખર સમાજને, જૈનશાસનનો અને સંઘને ભયંકર દ્રોહ કરી રહ્યા છે. - કોઈ પણ લેખકે લેખો યા પુસ્તકો પ્રગટ કરતા પહેલા સિદ્ધાંતના જાણકાર ગુરુમહારાજને નિરીક્ષણ—અવકનાર્થે મોકલવા જોઈએ જેથી ભૂલે ચૂકે આપણાથી સિદ્ધાંત વિરુદ્ધ શાસ્ત્ર વિરુદ્ધ લખાઈ ગયું હોય તે તેની શુદ્ધિ થઈ જાય અને સુધારો થઈ શકે, અને આપણે મહાપાપથી બચી જઈએ. આપણી ભૂલના કારણે યા અજ્ઞાનતાના કારણે અનેક આત્માઓ ઉન્માર્ગે ચઢી જાય તે તેને મહાન દેષ આપણને લાગે છે. અને આપણે મહાન પાપના ભાગીદાર બનીએ છીએ.
કદાચ લેખકો જાણી બુઝીને આ વસ્તુ સામે આંખ મીંચામણા કરતા હોય, અને અમે જ હેશિયાર અને ડાહ્યા છીએ એમ ફાકે રાખતા હેય, એવાઓને આ વસ્તુની પડી ન હોય અને સ્વતંત્ર દષ્ટિએ સ્વછ દતા પૂર્વક પોતાની કલમ ચલાવતા હોય તે તેવા લેખકેના પ્રકાશને ગમે તેટલા રૂપે, રંગે હામણા હોય, રસદાર હોય અને વાંચકેના હૈયાને આકર્ષતા હોય તે પણ પોતાની જાતને બચાવવાની ખાતર એવા લેખકેના પુસ્તકે યા લેખે હાથમાં લેવા નહિ અને ભૂલેચૂકે લેવાઈ જાય તે હાથ ધોઈ નાંખવા અને એને અભરાઈએ ચઢાવી દેવા. નહિતર ઉન્માર્ગ પાષાક સંસ્કૃતિ ઘાતક અને શ્રદ્ધા વિઘાતક એવા વિકૃત સાહિત્યના વાંચનથી આત્મા ઉભાગે ચઢી જશે તે તેને સન્માર્ગે વાળ ભારે થઈ પડશે. તેથી
હેતર છે કે સ્વેચ્છા પૂર્વક લખનારા આધુનિક લેખકોના લખેલા પુસ્તકને હાથમાં જ ન લેવા. આ વસ્તુની આપણને