________________
ઠવ્યાખ્યાન અઢારમું '
તપાસે, તમારી કરણી તપાસ અને જરા તમારા વિચાર અને વર્તન તરફ નજર કરો!
જરૂર છે આત્મ નિરીક્ષણની પણ આત્મ નિરીક્ષણ જ કેને કરવું છે. પરદોષ નિરીક્ષણથી જ જ્યાં બૂરી આદત પડી હોય. સ્વદોષ દર્શન તરફ જ્યાં આંખ મીંચામણું થતા હોય ત્યાં આત્મ વિકાસ, પ્રગતિ, અભ્યદય અને સર્વોદયની આશા રાખવી એ તે આકાશના તારા ગણવા જેવી વાત છે. જે આપણે આપણે ઉદ્ધાર કરે હાય! પ્રગતિ કે વિકાસની વાંછા હોય! અલ્યુદય કે સર્વોદયની ભાવના હોય તે આત્મ નિરીક્ષણ કરો. મારામાં કેટલી ઉણપ, ખામી અને તુટિ છે પ્રથમ તેને વિચાર કરે અને એ ઉણપ, ખામી અને ત્રુટિઓ કેવી રીતે દૂર થાય! તેને સમ્યમાર્ગ જાણી, તે દોષને દૂર કરવા કટિબદ્ધ બને. જુઓ પછી મિક્ષ કઈ દૂર નથી. મોક્ષ આપણું નજીક આવશે પણ આ માટે અનાદિની કુટેવને તિલાંજલી આપવી પડશે પ્રભુ સંમુખ નાત્ર ભણાવતી વખતે આપણે પણ બેલીએ છીએ કે “સવિ જીવ કરૂં શાસન રસી ઈસી ભાવ દયા મન ઉદ્ભસી શું આને અર્થ આપણે નથી જાણતા ! દ્રવ્ય દયા અને ભાવદયા
એક મરતા જીવને કેઈ બચાવે તે તમે તેની પ્રશંસા કરશે ભાઈ! તે સારું કામ કર્યું! કસાઈના હાથમાંથી બકરાને છેડાવતા આપણને આનંદ થાય છે કે મેં ઠીક કર્યું કે એક જીવને બચાવ્યા. આને દ્રવ્યદયા કહેવામાં આવે છે.
પણ એક આત્માને ધર્મને માર્ગે ચઢાવવામાં આવે તે