________________
ધમ
૨૦૮
ગધાર શ્રાવક પર વિશ્વાસ હતેા. આજે તમારા સગા ભાઈ પણ, અરે તમારી પત્ની પણ તમારી વિશ્વાસ કરતી નથી. ધણી સટ્ટો કરતા હોય અને પૈસા સટ્ટામાં ખાતા હોય ત્યારે ધણીઆણી પેાતાની પાસે રહેલી ખાનગી મિલ્કતના ડખ્ખા પિયરમાં મૂકી આવે છે. ભાઈને સુપ્રત કરે છે. ભલે પછી એ ભાઈ પાતે જ ડખ્ખા હજમ કરી જાય. સાહિત્યની કિંમત નથી.
તત્વ પ્રકાશ
આ બધી વસ્તુને સમજવા-જાણવા માટે સારા સસ્કારી સાહિત્યની જરૂર છે, પણ તમને જેટલી પૈસાની પડી છે તેટલી પુસ્તકની પડી નથી. તમને કાઈ ૧૦૦૦ ની નેટ આપે અને બીજી તરફ કાઈ પુસ્તક આપે તે તમે તરત જ ૧૦૦૦ ની નાટ તીજોરીમાં મૂકશે. કાણુ કે તમને તેની કિ`મત છે અને પુસ્તકને જ્યાં ત્યાં રખડતુ' મૂકશે. ઘેાડા દિવસમાં કયાં તે તેનુ પુડું ફાટી ગયું જણાશે તેના કેટલાય પાના ફાટી ગયા હશે ! યા ઉધઈ આવી ગઈ હશે! યા પાણી વિગેરેથી પલળી ગયુ` હશે!
આજે માટા ભાગે શ્રાવકાના હાથમાં જ્યાં જ્યાં જ્ઞાનબડારા છે, તેની દશા તમે જોશે તેા તમને એના સંપૂર્ણ ખ્યાલ આવશે. નથી લઈ જનારને દરકાર, નથી સાચવનારને દરકાર, પેાતાની વસ્તુને માણસ કેવી સારી રીતે સાચવે છે પણ પરભારી વસ્તુની માણસને આરે કિ ંમત નથી, તેમાં ઉપાશ્રય-જ્ઞાનભડાર, જિનમંદિર વગેરેના સાધનેાની તે ખૂબ જ બેદરકારી શખીએ છીએ. પેાતાના ચરવળા કટાસણા જુએ અને ઉપશ્રયના ચરવળા, કટાસણા જીએ ! મમિાં રખાતા પૂજાના ધાતીમા જુએ અને પેાતાના ધાતીયા જુએ.