________________
પાયાન અઢાર
આબાદ થવાય છે તેનાથી જ દૂર ભાગે છે અને જ્યાં ગુમાવવાનું હોય છે ત્યાં જ તનતેડ પ્રયત્ન કરે છે અને જીવનને બરબાદ કરે છે. પછી દુઃખ, દારિદ્રય આવે ત્યારે રાડો પાડે છે. હાયય કરે છે અને દીન બની જાય છે. આમા અમર છે
આત્મા અમર છે એ વાત આપણે ઉપર ઉપરથી જ બોલીએ છીએ, આપણી શ્રદ્ધામાં જ સડે છે, આત્માને અમર માનનારા આત્માના વિકાસ અને પ્રગતિ માટે કે પ્રયત્ન કર! પણ ઉડે ઉડે આપણને પરલોકની જ શ્રદ્ધા નથી અને પરલેક છે, આત્મા અમર છે, આપણે કરેલા કર્મો આપણને પિતાને જ ભોગવવાનો છેઆ માન્યતા જે દઢ હોય તે એનું જીવન કેવું આદર્શ અને ઉન્નત હાય !
આ લેક માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ. ઘડી પછીને વિચાર કરીએ છીએ. વર્ષ પછીને વિચાર કરીએ છીએ, સે વર્ષ ટકે તે મજબૂત બંગલે બંધાવીએ છીએ, એટલે ભવિષ્યને વિચાર નથી કરતા એવું નથી. વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ વિ. સૌ કોઈ ભવિષ્યનો વિચાર કરે છે, જીવન નિર્વાહ કેમ કરે એની એજના ને પ્લાન ઘડે છે. વિદ્યાર્થીએ મારે અમુક લાઈન લેવી છે, એને વિચાર કરી એ લાઈનમાં ઝુકાવે છે, વ્યાપારીઓ અને કયા વ્યાપારમાં ક્યા સ્થળે, કેવી રીતે લાભ થશે તેને ખૂબ ખૂબ વિચાર કરે છે. મતલબ દુનિયાના તમામ સજ્ઞાન પ્રાણીઓ પિતાના ભવિષ્યને વિચાર કરે છે, પણ આ એમને ટૂંકે વિચાર છે, ટૂંકી દૃષ્ટિ છે. ૧૮