________________
ઘમ તત્વ પ્રકાશ માટે જે તમારે તમારા બાળકને સંસ્કારી બનાવવા હોય વિનયી અને વિવેકી બનાવવા હોય તે તમે એને ગળથું થીમાં જ સારા સંસ્કાર આપે. ધર્મનું જ્ઞાન આપ પણ કુવામાં હોય તે અવાડામાં આવે ને ? મા-બાપ પોતે જ છેલબટુક થઈને ફરતા હોય! ધેળા દહાડે ચેનચાળા કરતા હોય! અને વ્યાપારમાં જ રચ્યા પચ્યા હોય ! વારે-તહેવારે પણ “બાવા બેઠા જ છે અને જે આવે તે ખપે એવી સ્થિતિ હાય, રાતના બાર વાગે પણ હા અને ચેવડે ઉડાવતા હોય! સીગારેટ અને ચીરૂટ ફેકતા હેય ! તે છોકરાઓમાં કયાંથી સારા સંસ્કાર પડવાના ! બાળકોને સુધારવા માટે પ્રથમ મા બાપે સુધરવાની જરૂર છે.
ઘણા માબાપ કહે છે કે છેક શાળા, સ્કૂલ કે કોલેજમાં નહિ જાય તે ખાશે શું ? એનું ગુજરાન કેવી રીતે ચાલશે? પણ જેના નસીબ કે ભાગ્ય નથી હોતા તેવા ઘણાય B A, M. A. અને C. A. થએલાએ અરજી ઉપર અરજી. કરીને થાકી જાય છે. એપોઈન્ટમેન્ટ આપે છે. છતાં ય ત્યાંથી નિરાશા મળે છે અને ત્રણ ચેપડી ભણેલાઓ લખપતિ અને ક્રેડોપતિ બને છે. શું આ વાત આપણાથી અજાણ છે? એટલે એકલું ભણતર જ કામયાબ નીવડે છે એવું નથી. સાથે નસીબ ભાગ્ય કે પુણ્ય પણ જોઈએ અને પુણ્ય, નસીબ કે ભાગ્ય એ ઘડાય છે સત્કૃત્ય કરવાથી, દાન, શિયળ તપ અને ભાવ ધર્મની આરાધનાથી, દેવગુરુ અને ધર્મની સેવાથી, દીન દુખીના દુઃખ દુર કરવાથી. પણ ધર્મકરણી કરવામાં જ માણસને પ્રસાદ અને આળસ આવે છે. જેનાથી મળે છે, જેનાથી સુખ અને