________________
વ્યાખ્યાન અાશ્મ'
m.
માણવાની હોય એને બીજા દિવસેામાં સ્કુલ-કોલેજના એજ એટલે પછી એ બિચારાઓની સ્થિતિ જ'ગલના રાઝ જેવી થઈ જાય છે. ફેરસદ નથી.
૨૦૧
છાપા વાંચવાની, ગપ્પા મારવાની, પત્તા કીચવાની, બીડીસીગારેટ પીવાની, જ્યાં ત્યાં રખડવાની સીનેમા-નાટક અને મેચ જોવાની. આડાઅવળા ધંધા કરવાની આ બધા વ્યર્થ નિક કાર્યાં કરવાની એમને ફુરસદ છે, પણ આત્માને ઉજાળવાની અને ધાર્મિક શિક્ષણ લેવાની ફુરસદ નથી. એ જ વસ્તુ બતાવે છે કે આપણને ધર્મની ક્રિ’મત નથી માખાપ તરફથી ધર્મના સસ્કારી જેને મળ્યા નથી, તેને ધમની કિમત યાંથી હાય ! અને જેને ધર્મની ક્રિ’મત નથી તેનાથી સદ્ગતિ દૂર ભાગે છે અને દુર્ગતિના દ્વાર તેના માટે સદાના માટે ખૂટ્ટા થાય છે. જેએ! નાની વયમાં ધાર્મિક શિક્ષણ લેતા નથી અને ધમ ના અભ્યાસ કરતા નથી તેમને માટી ઉંમરે પારાવાર પશ્ચાત્તાપ કરવા પડે છે.
માબાપની ફરિયાદ
આજે ઘણા માબાપે ફરિયાદ કરે છે કે છેકશએ અમારુ‘ માનતા નથી, અમારી સામે થાય છે. પણ એમાં વાંક છેકરાના છે કે મા બાપના ? એ વિચારવાનુ છે. નાની ઉંમરે તમે એમને ખૂબ લાડ લડાવ્યા, પપાળ્યા અને ધર્મના અભ્યાસ કાન્ચે નહિ. સારા સંસ્કારા આપ્યા નહિ, પછી માટા થતા એનુ પરિણામ વિપરીત આવે એ સ્વાભાવિક છે.