________________
૨૩૨
ધમ
પ્રકાશ
તા તે સા ગાઉ દૂર ભાગે છે. મહામુશીબતે આ માનવભવમાં આરાધના કરવાની અપૂર્વ તક સાંપડી છે. તેમાં ય સ'સારની આળ-પપાળ અને જંજાળમાં મહામુશીખતે બે-ચાર ઘડી કાઢી આરાધક આત્મા ાધના કરવા તત્પર બને છે. એમાં યુ જો વિરાધના થઇ જાય તા આત્માની કેવી અવદશા થાય !
તત્વ
માટે વિરાધના ન થાય એની પૂરી કાળજી રાખવાની છે. કેટલાક આત્માએ તે વિાધના કરીને પન્નુ વિરાધનાને આરાધનામાં ખપાવી અને વિરાધનાનુ પોષણ કરે છે, તે ઉસ્ત્રભાષીમાં ખપે છે અને અનંત સંસાર પશુ વધારી લે છે. કેટલીકવાર ઉત્સર્ગ–અપવાદના નામે શિાંથેલાચારનુ` પેાષણ કરવામાં આવે છે તે પશુ ખાખર નથી. પેાતાની ખામી કે ઉણપને-ખાસીને ઉશુપ તરીકે ગણુનાર હજી આરાધક છે. પણ ખામી કે ઉડ્ડપને ઢાંકવી અને તેના બચાવ કરવા એ મહાવિરાધના છે. તેનુ પેષણ કરીએ તે પછુ ખરાખર નથી. શિથિલાચારના સેવન કરતાં પણ તેનુ પાષણ અત્યંત ભયંકર છે. શિથિલાચાર કરતા તેનુ' પેષણ કરનાર મહા વિરાધક અને છે, માટે વિરાધના ન થઈ જાય તેના ડગલે ને પગલે ખ્યાલ રાખવાના છે.
વિરાધના વગરની ઘેાડી પણ આરાધના સુંદર ફળ આપનારી બને છે. માગ માં ખરાણા પગે–યાને ઉઘાડા પગે ચાલ નાર માણસ કાંટા કાંકરાના ખ્યાલ રાખીને, નીચુ' જોઇને ચાલે છે કે કઈ મને કાંટા વાગી ન જાય. તેથી તે ધીમે ધીમે ચાલે છે. તેવી રીતે વર્તમાનકાળમાં વિરાધનાના કાંટા વાગતા વાર નથી લાગતી. ડગલે ને પગલે આજના કલુષિત