________________
વ્યાખ્યાન સત્તરમું શ્રીપાળરાજા
શ્રીપાળ મહારાજા પૂર્વભવમાં શ્રીકાંત રાજા હતા. એ શ્રીકાંત રાજાના ભાવમાં તેમણે મુનિની ઘેર આશાતના કરી હતી, મુનિને કેઢીયા કહ્યા હતા. મુનિને પાણીમાં ડુબાડ્યા હતા, મુનિને ડુમનું કલંક આપ્યું હતું. એના પરિણામે શ્રીપાળજીના ભવમાં એમને દરિયામાં ડુબવું પડ્યું. ભયંકર ચેપી કઢ રોગ થય. ડુમનું કલંક આવ્યું. કર્મ કઈનેય છોડતા નથી. ભલે પછી તે ચકવતી વાસુદેવ કે બળદેવ હાય! કમને કોઈની શરમ નથી. કર્મને કરજો–દેવું–અસંખ્યાત વિષે પણ ચૂકવવું જ પડે છે. * અહીં તમે નાદારી લઈ લે, દેશ છોડી પરદેશ ભાગી જાવ, લાંચરૂશ્વતથી છૂટી જાવ કેઈની લાગવગ કે શે’શરમથી બચી જાવ, પણ કમે રાજાની બળવાન સત્તાથી કઈ બચ્યું નથી, બચતું નથી અને બચશે પણ નહિ. માટે દરેક કાર્ય કરતાં પહેલાં હું શું કરું છું અને આનું પરિણામ શું આવશે અને એનું પરિણામ કોને ભોગવવું પડશે! આ બધે વિચાર કરવાની અત્યંત જરૂરી છે. બીજા કેઈ જોગવવા નહિ આવે. અહીં તમે અઢાર પ્રકારના પાપકર્મ કરી, પ્રપંચ કરી લક્ષ્મી એકઠી કરી હશે! એને ભગવટે કરવા બધા તૈયાર થશે. પણ તમે જાતે કરેલા કર્મો કંઈ એ બધા થડાડા વહેંચી લેવાના નથી. એ તે તમારે જાતે જ ભેગવવા પડશે. આ તે “જમવામાં જગલે અને કૂટવામાં ભગલો” એના જેવી સ્થિતિ થઈ. એ તે મૂખ કેણ હેય કે આપણે ઉપાજેલા ધનમાલને ભગવટે બધા કરે અને એનું પરિણામ પિતાને