________________
૫૫
ક્યાખ્યાન સતરમું સુદર્શને આગ્રહ કર્યો ત્યારે દરવાનને દરવાજો ઉઘાડો પડયો સુદર્શનને દરવાજા બહાર કાઢી તરત જ દરવાને દરવાજો બંધ કર્યો સુદર્શન શેઠ ભગવાન મહાવીરના નામનું સ્મરણ કરતાં કરતાં આગળ વધ્યા. લેકે નગરના કિલ્લા ઉપર ચઢીને જેવા લાગ્યા કે-સુદર્શનનું શું થાય છે. ગયે તે છે પણ એને ય બૂરા હાલ થવાના છે. શેઠ અર્જુનમાળીની નજીક પહોંચ્યા ત્યાં તે અનમાળી ભયંકર વિકરાળ રૂપ લઈ કોડા જેવી મોટી આંખોથી ડરાવતે એની નજીક આવ્યો.
લોકોથી આ દશ્ય દૂરથી જોયું ન ગયું. જોકે તે પિકાર કરવા લાગ્યા. સુદર્શન શેઠ તે વખતે અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ ભગવંત અને ધર્મનું શરણું સવીકારી અનન્ય મને દઢ ચિત્ત ધ્યાનમાં લીન બન્યા. અજુનમાળી ગદા લઈને કુદી કુદીને એમને મારવા તૈયાર થાય છે, પણ એ સુદર્શન શેઠને મારી ન શક્ય. સુદર્શનના તેજથી તે અંજાઈ ગયા. પંચપરમેષિની અનેરી શક્તિથી અજુનમાળીની ગદા થંભી ગઈ અને એ જમીન ઉપર પટકાઈ ગયે. નિસ્તેજ અને નિષ્ટ બની ગયે, સુદર્શન શેઠના પ્રભાવથી અર્જુન માળીના શરીરમાં રહેલે યક્ષ ત્યાંથી દૂર સુદ્દર ભાગી ગયા. નગરની જનતા ફાટી આંખે કિકલા ઉપરથી ટગર ટગર જોઈ રહી છે. સૌને ભારે આશ્ચર્ય થયું. સહેજે બેલી જવાયુ વાહરે સુદર્શન!
સુદર્શન શેઠે તેની બરદાસ કરી, અર્જુન માળીને ભાન આવ્યું. એ બેઠે થયે. તેણે પૂછયું, તમે કોણ છે ? અને અહીં કયાંથી ? ત્યારે સુદર્શન શેઠે મધુર વાણીથી તેને જણાવ્યું કે હું ભગવાન મહાવીરના દર્શને જઈ રહ્યો છું. મારું નામ