________________
વ્યાખ્યાન સત્તરમુ
૨૫૧
આજે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનાની ડગલે ને પગલે આપણે વિરાધના કરી રહ્યા છીએ. પૂર્વકાળે ભાગ્યે જ આવી જ્ઞાનની આશાતના થતી હશે! કાગળીયા ખાળી નાંખવા, છાપાની પસ્તી ઉપર છેાકરાઓને ટટ્ટી બેસાડવા, રસ્તા ઉપ૨ કાગળા-છાપાઓ વિ. ઉપર પગ મૂકીને ચાલવું, કાગળ, પુસ્તક વિ. ઉપર શૂ'ક લગાડી પાના ફેરવવા. એમ.સી.વાળી ખાઈએ છડેચેાક-પુસ્તક વાંચે, ચાપડા ઉપર બેસી જવુ', હરેક કાય માં છાપા વિ. ના કાગળના ઉપપ્ચાગ કરી જ્ઞાનની ઘેાર વિરાધના અને ઘાર આશાતના થઇ રહી છે. કાગળે ના તા ખુબજ વપરાશ વધી ગ। હાવાથી વાત-વાતમાં કાગળની જરૂર, પડીકા માંધવામાં. જ્યાં ત્યાં જે તે લપેટવામાં, પત્ર વ્યવહાર વધ્યા, વિવિધ વસ્તુઓની અનાવટમાં કાગળના ઉપયાગ થવા લાગ્યા. પ્રથમ પાટી અને પેનને ઉપયોગ થતા હતા. આજે બાળકાને વાતવાતમાં નેાટબુકની જરૂર પડે છે, આ રીતે જ્ઞાનની ઘેાર આશાતના જાણે-અજાણે આપણા દ્વારા થઈ રહી છે. આરાધનાનું મહાન ફળ
જે આત્માએએ શુદ્ધ આરાધના કરી છે તે થાડા ભવમાં જ-અલ્પ સમયમાં જ આરાધનાના રૂડા ફળ પ્રાપ્ત કરે છે. તેના સ ંખ્યાબ′ધ દાખલાઓ આપણે ત્યાં મજીદ છે. ધમ કથાનુયાગમાં તેના સમાવેશ થાય છે. એમાંથી આપણને જાણવા મળે છે કે-ઘાર પાપાત્માએ અને અનેક અધમએત્માએ પશુ તે જ ભવમાં આરાધનાના પ્રતાપે મુક્તિએ સીધાવ્યા છે.