________________
ષામાન સતરમું
નમ્રતા, સરલતા, પવિત્રતા, કૃતજ્ઞતા, વિનય અને વિકશીલ અને સતેષ આદિ ગુણોને વસાવવા પડશે.
શ્રદ્ધાળુ ભાઈએ કાકાની નાડ તપાસી, પૂરી ચકાસણી કરી. ધીમે રહીને કહ્યું. કાકા! મારા કહેવાથી તમે હજી છ મહિના જુઓ અને હું કહું તેમ આરાધના કરે. જુઓ પછી એનું પરિણામ! પણ કાકા! મને લાગે છે કે તે તમારા માટે આ વાત અશક્ય લાગે છે. તે પ્રમાણે તમે નહિ કરી શકો. “શ્રદ્ધાળુ ભાઈએ જરા ચણે કબાજો.”
કાકા કહે ભાઈ! એ વાતમાં શું માલ છે. મેં વિવિધ રીતે અનેક વાર જાપ કર્યા, તપ જપ કર્યા અને તમે કહો તે પ્રમાણે શું હું નહિ કરી શકું?
શ્રદ્ધાળુ ભાઈએ કહ્યું કાકા ! ખરું કહું છું તમે નહિ કરી શકે, રહેવા દે! શ્રદ્ધાળુભાઈએ બરાબર કાકાનો પા ચઢાવે. પુરી ચકાસણી કરી, જયારે કાકા આ વાતમાં સંપૂર્ણ સંમત થયા ત્યારે શ્રદ્ધાળુભાઈએ કહ્યું કાકા! જે હું કહું છું તે પ્રમાણે તમે બરાબર કરશે તે છ મહીનાની અંદર જુઓ તેનું કેવું સુંદર પરિણામ આવે છે અને આમ કરતાં જે તમને કંઈ સુંદર પરિણામ ન જણાય તો તમે ભગવાનની સમક્ષ નવકારમંત્ર મૂકી દેજે. પણ એક વાર હું કહું તેમ બરાબર તમારે કરવું પડશે.
કાકા કહે “ભલે ભાઈ! તમે જે કહેશે તે પ્રમાણે હું કરવા તૈયાર છું.”
શ્રદ્ધાળુભાઈએ કહ્યું-અરે કાકા! છ મહીના તે શું ૪૬ દિવસમાં ચમત્કાર સર્જાશે. નહિતર મને લખજે. મારા ખર્ચે