________________
આ છું, સમજ્યા મારા મહેરબાન ! શ્રદ્ધાળુ ભાઈ તે વૃહની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા.
| શ્રદ્ધાળુ ભાઈને નવકાર મંત્ર ઉપર અપર્વ આસ્થા, દઢ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ હતે. ઈલેક્ટ્રીકસીટીનો એ નિયમ છે કે-સ્વીચ દબાવે કે તરત જ લાઈટ થાય અને સ્વીચ દબા. વતા પણ જે પ્રકાશ ન થાય તે સમજવું કે જ્યાં તે ગેળો નકામો છે કયાં તે ફયુસ ઉડી ગયો છે, કયાં તે પાવર હાઉસમાં ગડબડ છે, તે સિવાય આમ બને જ નહિ. જેમ ઈલેકટ્રીસીટી તેના નિયમ મુજબ સ્વીચ દબાવતા રીતસર પ્રકાશ પાથરે છે, તેમ મહામંત્ર નવકાર પણ તેના નિયમ મુજબ ચમત્કાર સજે છે એ નિઃસંદેહ હકીકત છે. અંગત જીવનની માહિતી
હવે શ્રદ્ધાળુ ભાઈએ તે વૃદ્ધ ભાઈના અંગત જીવન વિશે પૂછયું–તમે શું કરે છે? કેટલા ભાઈ છે? શું વ્યવસાય છે? વિગેરે. ત્યારે વૃદ્ધ જવાબ વાળ્યો, “અમારો અમુક વ્યવસાય છે, મારે નાને એક ભાઈ છે પણ એનું નામ લેવા જેવું નથી. મૂકે એનું નામ. એ મહા નાલાયક છે. એ દુષ્ટ મારી સામે કેસ કર્યો છે પણ હું એને છોડવાને નથી. સીધો દેર કરી દઈશ. ઘર અને જમીન સંબંધી ઝગડે છે.”
શ્રદ્ધાળુ ભાઈએ કહ્યું પણ કાકા! એ તે તમારે નાને ભાઈ છે ને! તમે વડીલ છે ને! તમારે ઉદારતા દાખવવી જોઈએ વૃદ્ધે કહ્યું, “ભાઈ સાહેબ એનું નામ ના દેશે હું