________________
ભાપાન સતરમુ
તમારા કહ્યા પ્રમાણે હવે નવકારમંત્ર ગણવાની શરૂઆત કરીશ એમ કહેતા ગયા. શ્રદ્ધાળુભાઈને પણ આનંદ થયે કે ચાલો ઉજાગર સફળ થયે.
કાકાએ પોતાના ગામ જઈ પવિત્ર થઈને ભલાઇની ભાવના પૂર્વક નવકારમંત્ર ગણવાની શરૂઆત કરી. પહેલા દિવસે તે કાકાને આ શ્રદ્ધાળુભાઈ ઉપર થડે કેધ ચઢયો કે ક્યાં વળી મને એમને આવો નિયમ આપે. બીજે દિવસે જરાક એ છે થશે અને ત્યાર પછીથી શાંતિ પૂર્વક ગણતાં ફક્ત બારજ દિવસમાં અજબ ચમત્કાર સજચે.
પંદર દિવસ પછી શ્રદ્ધાળુભાઈ ઉપર ટપાલમાં ખાસ એક મોટું કવર આવ્યું. શ્રદ્ધાળુભાઈ સમજી ગયા કે કાકાની કંઈ ફરિયાદ લાગે છે. કવર ફેડયુ. પત્ર વાંચવાની શરૂઆત કરી. પત્રમાં કાકાએ લખ્યું હતું કે, ભાઈશ્રી! શી વાત કરું! શું લખું ! તમે મને જે નિયમ આપે તે એ પ્રમાણે પ્રથમ દિવસે મેં ગણવાની શરૂઆત કરી પણ મને તે તમારા ઉપર તે વખતે થોડો ગુસ્સો આવ્યો કે કયાં વળી એમને મને આ નિયમ કરાવ્યા. બીજે દિવસે જરા ઠંડક વળી અને આ રીતે ભાઈને ભલાની ભાવનાપૂર્વક જ્યાં નવકારમંત્ર ગણતા બાર દિવસ થયા ને મારા વિચારોમાં અજબ પલ્ટ આવ્યું. મને થયું મારે નાનો ભાઈ. એની સાથે વૈર? સાથે શું લઈ જવાનું છે? પિતાજી એ મૃત્યુ વેળાએ કહ્યું હતું કે જે આ ઘર નાના ભાઈને આપવાનું છે. આમ પિતાજીના કહેવા છતાં, ઘર પચાવવાની મેં વૃત્તિ રાખી તે ઠીક ન કર્યું. મારા નાના ભાઈને બેસવું અને એને ઘર સેપી દઉં!