________________
ધર્મ તત્વ પ્રકાશ અને સાંજે બોલવાનું હોય છે. “દમુટ્રિબોજ માળા, વિરમોનિ વિરાળા” મતલબ આરાધના માટે હું તૈયાર થયે છું અને વિરાધનાથી હું વિરામ પામું છું. એને ભાવાર્થ પણ એ જ થયે કે-આરાધના કરો અને વિરાધનાથી દૂર રહે. આ સૂત્ર દરરોજ બલવાનો હેતુ એ છે કે આત્મા આરાધનામાં તત્પર રહે અને વિરાધનાથી અટકે.
ઘમ આત્મા દેવગુરુ અને ધર્મ પ્રત્યે પર વફાદાર છે જોઈએ. દેવગુરુ અને ધર્મને સાચો ભક્ત હેવો જોઈએ, દેવ ગુરુ અને ધર્મના માટે અવસરે પ્રાણ પાથરનારો હે જોઈએ. એના હૈયામાં દેવગુરુ અને ધર્મનું પ્રથમ સ્થાન હોવું જોઈએ. ગમે ત્યારે ગમે ત્યાં પણ તે દેવગુરુ અને ધર્મને ભૂલે નહિ. દેવગુરુ અને ધર્મને અનુરાગી હેય, દેવગુરુ અને ધર્મ પ્રત્યેને રાગ એ ગુણાનુરાગમાં ગણાય છે. પ્રશસ્ત રાગ તરીકે ગણાય છે. દેવ ગુરુ અને ધર્મના રાગથી સંસારને રાગ કપાઈ જાય છે. કારણ કે પ્રશસ્ત રાગ એ અપ્રશસ્ત રાગને કાપનારો છે. મોહનીય કર્મને ઢીલ કરે છે. ટૂંકાણમાં નિષ્કામ ભાવે કરેલી દેવગુરુ અને ધર્મની આરાધના, સેવા ભક્તિ, સકળ કર્મના નાશનું કારણ બને છે.
સેવા અને ભક્તિ કદીય નિષ્ફળ જતી નથી, અંતે આત્માને જરૂર મુક્તિમાં લઈ જાય છે, એટલે આપણા દીલમાં પાકે નિર્ણય કરી લેવું જોઈએ કે, મારે આરાધક બનવું છે, પણ વિરાધક બનવું નથી. આરાધનામાં પહેલી તકે તયાર રહેવું અને વિરાધનાને ઝેર સમજી તેનાથી સદંતર વેગળા રહેવું. વિરાધનાને પણ આરાધનાના નામે ચઢાવવી એ ભયંકર ગુને