________________
વ્યાખ્યાન અગ્યારમુ‘
૧૧૯
વિરાધનામાં પડી મૂડીને મૂળથી સાફ કરી નાંખે ! અંતે હાથ ઘસવાના વખત આવે અને પારાવાર પશ્ચાત્તાપ કરવા પડે, માટે જ આચારાંગ સૂત્રમાં સુધર્માસ્વામી ભગવાન-જ’મુસ્વામીને ઉદ્દેશીને કહે છે કે હે જમ્મુ !
""
" खणं जाणाहि पंडिए
ક્ષણ-સમયને જે ઓળખે તેનુ નામ પડિત, અથ અને કામની સાધના તે જનમ જનમમાં કરી. એનાથી કઈ સયુ” નહિ. જનમ હારી ગયા, શકરાચાર્યજી કહે છે કે “ અર્થ મનર્થ માય નિā” અથ એ તે અનન્તુ' મૂળ છે, કેવી રીતે અનંનુ મૂળ છે એ તેા તમારા અનુભવની વાત છે, છતાં એક ઉદાહરણ દ્વારા એ વાતને આપણે સ્પષ્ટ કરીશું'.
ચાર મુસાફરનું ઉદાહરણ—
એક ગામથી ચાર મુસા મુસાફરી માટે નીકળ્યા, તેમણે જગલમાં પડાવ નાખ્યા. સ્થાન નિર્જન હતુ'. રાત ઘન-, ધાર અધારી હતી, સૌએ વિચાર કર્યાં કે આવા ભયંકર સ્થાનમાં આપણે સાવધાન રહેવુ જોઇએ, બધાય જો અધારીની જેમ સુઇ જઇશું તેા પરિણામ રૂડુ નહિ આવે, માટે તેમણે એવા નિય કર્યા કે રાત્રિના ચાર પ્રહરમાં એક-એક જણાએ વારા ફરતી જાગતા રહેવુ'. તેથી અનિષ્ટ દૂર થશે, નિયમ પ્રમાણે પ્રથમ પ્રહરે એક વ્યક્તિ પહેશ ભરે છે અને બીજા ત્રણ જણા નિરાંતે સુઈ જાય છે, ઘેાડીવાર પછી આકાશમાંથી એક અવાજ આબ્યા, “ વામિ ” પડું! પહેશ ભરી રહેલ મુસાફરે જરા