________________
પાખ્યાન ચૌદમું આ ભાઈ રાજી થાય છે કે હવે આ જાય તે સારી પીડા માટે. પહેલા જેને જોઈને આનંદ આવતું હતું, મજા આવતી હતી અને રાજી થતા હતે. સ્ત્રી એની એ જ હોવા છતાં આજે એને મારી નાંખવાનું મન થાય છે. બેલે શું ફર્યું? આમ બનવાનું શું કારણ? કહેવું જ પડશે કે કપના ફરી. પહેલા એને એ પ્રેમપત્ર માનતે હતે. હવે બીજીને પ્રેમપાત્ર માને છેઆ રીતે દુનિયાના તમામ સુખ, કેટલાએક કાલ્પનિક છે મનથી માનેલા છે અને કેટલાક અમુક જાતની ઈચ્છાઓ અને વાસનાઓ તૃપ્ત થવાથી થાય છે પણ ખરી રીતે એ સાચા સુખ નથી એટલે કાપનિક છે બનાવટી છે, ક્ષણ ભંગુર છે, પરાધીન છે કાયમ રહેનારા નથી, ક્ષણિક છે અને તે સુખની આસક્તિ મૂછ કે ગૃદ્ધિના કારણે આમા ચીકણા અને અશુભ કર્મનું ઉપાર્જન કરે છે અને પરિણામે દુર્ગતિમાં જાય છે અને ઘેર દુઃખે પામે છે એટલે દુઃખના કારણરુપ હેવાથી તે સુખે પણ દુઃખ રૂ૫ છે. તે છતાંય દુનિયાને એ સુખને અનુભવ હેવાથી શાસ્ત્રકારે એ સુખો વડે આપણને મુક્તિનું સુખ સમજાવે છે. એક શેઠનું સુખ
એક સુખી અને સમૃદ્ધ શેઠ એક ઉંચા ભવ્ય અને આલીશાન બંગલામાં રાચ-રચીલા અને રંગ રાગના વિપુલ સાધને વચ્ચે અનેરો આનંદ માણતા, આકડા તલ અને માખણ કરતાં ય અત્યંત સુકોમળ એવી મખમલની શય્યામાં બેઠા હતા. - ટયુબલાઈટને ઝગમગતે પ્રકાશ ચોમેર પથરાયેલું હતું,