________________
બાપાન ચૌદ કમાં પેટમાં દુઃખાવે, કાનની વેદના જુદી, આંખોની પીડા જુદી. ઘડીમાં ઝાડા ઉપર ઝાડા વળી ખાધેલું હજમ ન થાય આફરે ચઢે, ગેસ થાય, શરીરે કળતર થાય, માથાને દુઃખાવે, પણ દેવને આમાંનું કયારેય કંઈ પણ હેતું નથી.
રાંધવાની માથાકૂટ નહિ. ચૂલો સળગાવવાની જરૂર નહિ. હાથ બગાડવાની જરૂર નહિ, લેટે ભરવાની પીડા નહિ. સુંદર વસ્ત્ર-અલંકારથી સજજ હોય છે. જીવે ત્યાં સુધી જવાનના જવાન રહે છે. વૃદ્ધાવસ્થા–જરાઅવસ્થાનું કામ નહિ માટે તે નિજ શ કહેવાય છે.
તેમને રહેવા માટે મોટા મોટા રત્નમય વિમાનો હોય છે. તે શાશ્વત હોય છે અને તે વિમાનમાં મોટા મોટા મહેલો હોય છે, તે મહેલમાં દેવતાઓ નિવાસ કરે છે. આ રને સૂર્ય કરતાં પણ અત્યંત તેજસ્વી હેય છે. તેને સ્પર્શ ઘણે સુંવાળો હોય છે અને તે પાંચ વર્ણવાળા અત્યંત રમણીય અને મને હર હોય છે. આ રત્નના વિમાનમાં સદાય રને ઝળહળતે પ્રકાશ પ્રકાશ પથરાયેલો હોય છે. અંધકારનું તે ત્યાં નામ નિશાન હોતું નથી. ત્યાં નથી ગરમી કે શરદી, નથી વર્ષાઋતુની પીડા અહીં આ તે દર વર્ષે મેઘરાજાની ચિંતા. વધારે વર્ષે તે ય પંચાત, એ છે આવે તે ય ઉપાધિ, ત્યાં દુકાળ જેવું હોતું નથી. દેવતાઓમાં અસંખ્યાત જેજન દૂર ઉડીને જવાની અદ્દભૂત શક્તિ હોય છે અને અનેક રૂપ કરવાની અજબ તાકાત હોય છે. જેવું રૂપ લેવું હોય તેવું રૂપ ઈચ્છા થતાંની સાથે જ તેઓ કરી શકે છે.
ભેજનની ઈચ્છા થતાં સુંદરમાં સુંદર, ઉંચામાં ઊંચા,