________________
v
ધમ તત્વ પ્રકાશ મતલબ સિદ્ધ પરમાત્માના સુખની સરખામણું થઈ શકે તેવી કોઈ વસ્તુ આ જગતમાં અસ્તિત્વમાં નથી. છતાં જગતના છે જે સુખ દ્વારા સમજી શકે તે સુખનું વર્ણન કરીને તેનાથી અનંતગણું સુખ સિદ્ધ પરમાત્માના આત્માને એક સમયમાં થાય છે.
सिद्धस्ससुहोगसि, सम्बद्धा पिंडिअं जईहवेज्जा । . सोऽणतवग्गभईओ, सध्यागासे न माईज्जा ।।
ઘન્નવણાહૂત્ર” સિદ્ધ પરમાત્માના એક સમયના સુખની રાશિને ત્રણે કાળના સુખે વડે ગુણાકાર કરવામાં આવે અને એને અનંત અનંત વાર વર્ગથી ભાગવામાં આવે તે પણ અનંત વર્ગથી ભાગવામાં આવેલ તે સુખ સમગ્ર આકાશમાં પણ સમાઈ શકે નહીં. | મુક્તિમાં સુનું વર્ણન કરવાથી ધર્મનું છેલ્લામાં છેલ્લું યાને અંતિમ ફળ જે છે તેનું વર્ણન કર્યું એટલે ધર્મના ફળ રૂપ ત્રીજા વિષયનું વર્ણન થયું. હવે વર્ન કોને ફળે એ ચોથે વિષય આગળના વ્યાખ્યાનમાં સમજાવવામાં આવશે. મુક્તિમાં સાધન વગર સુખ શી રીતે?
અહીં આપણને એક તક થશે કે આ લોકમાં જગતના છેને એ છુ કે વસ્તુ જે કંઈ સુખ થાય છે, તે સુખ કઈ પણ સાધન દ્વારા થાય છે, જેમ કેઈ સુંદર સ્ત્રીને જોઈને આનંદ થાય છે, અને સવાદિષ્ટ ભેજન આરોગવાથી મજા આવે છે. તે આનંદ વાદા વસતુ દ્વારા આપણને થાય છે.