________________
minim
૯િ૮
ધર્મ તત્વ પ્રકાશ કરતાં ઈદ્રની તાકાત અત્યંત અધિક હોય છે, એને વૈભવ અને સામર્થ્ય અનુપમ હોય છે અને તેઓ અત્યંત તેજસ્વી અને યશસ્વી હોય છે. તેમનું સુખ પણ અવર્ણનીય અને અત્યક હોય છે. આવા ઇંદ્ર કરતાં પણ અનંતગણું સુખ સિદ્ધિ પરમાત્માને મુક્તિમાં હોય છે. સર્વાર્થસિદ્ધના દેવેનું સુખ - ઇંદ્ર કરતાં પણ અત્યંત સુખ સર્વાર્થ સિદ્ધના દેવોને હેય છે. સાંસારિક સુખના હિસાબે વધારેમાં વધારે સુખ સર્વાર્થસિદ્ધના દેવે હેય છે. તેમનાથી વધારે સુખ કેઈ પણ સંસારી
જીવને હોતું નથી. પગલિક સુખના હિસાબે સર્વાર્થ સિદ્ધના દેવે ઘણુ સુખી હોય છે. નીચેના કલ્પવાસી દેવેને યુદ્ધ તથા ઈષ્ય આદિના કારણે દુઃખ પણ હોય છે. તેવું દુઃખ સર્વાર્થ સિદ્ધના દેવેને હેતું નથી. એ દેવેનું આયુષ્ય ૩૩ સાગરોપમનું હોય છે. આટલા દીર્ઘ કાળના આયુષ્ય દર મ્યાન કેઈ પણ દિવસ એમને દુઃખનું નામ નિશાન હતું નથી. મતલબ તે દેવ મહાન સુખી હોય છે. માટે જ સંગ્ર હણી સૂત્રકાર ફરમાવે છે કે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં વસનારા
વા વિચારા ગળત સુફી” દેવને અલ્પવિકાર અને અનંત સુખ હોય છે. આવા સર્વાર્થ સિદ્ધ દેના કરતા પણ અનંત ગણું સુખ મુક્તિમાં હોય છે, તેવા મુક્તિના સુખનું વર્ણન શાસ્ત્રકારોએ નિમ્ન ગાથાઓમાં કર્યું છે.
यत्सौख्यं चक्रिशक्रादि पदवी भोग संभवम् । ततोऽनन्न गुणं तेषां, सिद्धावक्लेशमव्ययम् ।
गुणस्थानकमारोह ॥१३॥