________________
ધમ તત્વ પ્રકાશ
આત્મામાં જ્ઞાન અને દશન ચાને જાવાની અને જોવાની શક્તિ ભરપૂર છે, અખૂટ છે, અનત છે અને સ્વાભાવિક છે, તેમ આત્મામાં સુખ પણ સ્વાભાવિક છે, તેમજ સિદ્ધ પર માત્માને કર્માંનું દબાણ, કમનું આવરણ હટી જવાથી જેમ આત્માને જ્ઞાન અને દન, જાણવાની અને જોવાની શક્તિ પેાતાની મેળે જ સ્વાભાવિક પ્રગટ થાય છે, તેમ આત્માને સાચા સુઅને રોકનાર-આવરનાર કર્મ હટી જવાથી-નાશ થવાથી સુખ પણ સ્વાભાવિક પ્રગટ થાય છે. જેમ કેવળજ્ઞાનીને જ્ઞાન કરવામાં કેઇ પણ સાધનની જરુર રહેતી નથી, તેમ સિદ્ધ પરમાત્માને સુખનો અનુભવ કરવામાં પણ કાઈ પણ સાધનની જરૂર રહેતી નથી. જેમ પાતાળ કુર્વામાંથી પાણીના ઝરા વહેવા માંડે છે, પાતાળકુવામાંથી પાણીને ધાધ જેમ સ્વભાવિક વહે છે. એ રૈકયુ. રકાતુ' નથી. એ પાણીને કાઢવામાં જરાય મહેનત કરવી પડતી નથી. કેમકે એ પાણી અ’દરથી સ્વાભાવિક નિકળે છે તેવી જ રીતે આત્મામાં પશુ સં ક`ને 'સ થતાં સુખને ધોધ પ્રગટ થાય છે. તે સુખ કાઇથી રાયુ રોકાતુ નથી, કાઇ તેના અવરોધ કરી શકે નહિ, કેમકે સુખ એ આત્માને રવાભાવિક ગુણુ છે.
આ પ્રમાણે સકળ કના ધ્વંસ થતાં આત્મામાં બધાય ગુણા પ્રગટ થાય છે. જેમ સૂર્યના પ્રકાશ વાદળાથી ઢંકાય છે, અવરાય છે, ઘેર વાદળાથી અંધકાર છવાય છે. ધાળે દિવસે જાણે રાત્રિ જેવા ભાસ થાય છે, પણ જોરદાર પવન દ્વારા એ વાદળા જ્યારે વિખરાય છે અને આકાશ નિર્મળ અને શુદ્ધ થાય છે, ત્યારે સૂર્યાંનુ તેજ-પ્રકાશ પ્રગટપણે આપ
૨૦.