________________
રરર
ધમ તત્વ પ્રકાશ
વામાં આવે છે, જેથી વાચકને ખ્યાલ આવશે કે વર્તમાન કાળમાં પણ નવકાર મંત્રને કે અજબ પ્રભાવ છે. પત્રની નકલ
શ્રીમાન્ પુજય આ. દેવ લમણસૂરીશ્વરજી મહારાજ તથા શતાવધાની પૂજ્ય આચાર્ય દેવ વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજીને ભાઈ સાબદારાશાના પ્રણામ હેજે. આપે મને જે પ્રેમથી તમારું પ્રસંગ પરીમલ પુસ્તક ભાઈજી ઠાકોરભાઈ શાહ સાથે મોકલાવ્યું તે માટે હું તમારે ઘણે આભારી છું કે એક અદના માનસને ભી તમોએ ઘણો જ પ્રેમ સાથે યાદ કરી મારી સાથે વાતચીત થઈ હતી તે અને તેને બંધ તમાએ મને સમજાવી હતું, તેને બેલેબલ તમાએ “એક પારસીભાઈએ મથાળે તમારી ચોપડીમાં છપાવીયું છે. હું તમને મારા થડા અનુભવ તમારા આપેલ મંત્ર “નમે અરિહંતાણ” માટે લખું છું, જે હું અમથુ નથી લખતે પણ ખરા દીલથી લખું છું, જે ગમે તે લેક એને સાદે મંત્ર સમજે કે અવધૂત મંત્ર સમજે પણ મારા માટે તે એક આશીર્વાદ છે. એ મંત્ર મેં તમે પાસ લીધું હતું, તે વખતે તમાશ્રીજીએ એક ચોપડી આપી હતી, તે મેં વાંચી હતી, પણ તેમને ઉપલે મંત્ર જ મેં મેંઢે કરી લીધો. તે પર જપ હું રોજ થેડે ઘણે કરે તે આવી છું. તેની અસર મારી પૂર્ણ શ્રદ્ધાને લીધે કહો કે તમે આપ સાહેબની દુઆથી કહો મને તે તેમાં દરેક રીતે ફત્તેહ મળી છે ને આશા છે, જે અંદગીભર ભી મળશે.
(૧) મને વિચી-વીંછી ઉતારવાને ઘણું જ શેખ છે. જે