________________
જમ લવ પ્રકાશ
આમ નવકાર મંત્રના પ્રભાવથી ભયંકર આફતમાંથી સૌ બચી ગયા. શ્રી ધનજીભાઈ પટેલ ત્રણ વર્ષ પૂર્વે પૂ. ગુરુદેવ જૈનાચાર્ય વિજય લક્ષમણસૂરીશ્વરજી મહારાજના સમાગમમાં આવ્યા પછી તેઓશ્રીના વ્યાખ્યાનોની તેમના ઉપર જમ્બર અસર થવા પામી અને ત્યારથી તેઓ નિયમિત નવકાર મંત્ર ગણવા લાગ્યા. પોતાના સાથીદારોને પણ વખતે વખત દર્શનાર્થે લાવી વ્યાખ્યાન સંભળાવે છે. તેમની મંડળીમાં ઘાંચી માચી, પટેલ, બ્રાહ્મણ એમ વિવિધ કોમના ભાઈઓને સમાવેશ થાય છે. પૂ. મહારાજશ્રીના ઉપદેશથી માંસમદિર વિગેરેને સૌએ ત્યાગ કર્યો છે અને સૌ નવકાર મંત્રનું નિયમિત સ્મરણ કરે છે.
“પ્રસંગ પરિમલ”
[૩] શેઠ પૂનમચંદ રૂપચંદ
વિ. સં. ૨૦૦૮ માં અમારૂં ચાતુર્માસ બેંગ્લોરમાં હતું. તે વખતે મદ્રાસથી સાઉથ ઈન્ડિયન ફોર મીલક્ષવાળા શેઠ પુનમચંદ રૂપચદ અમારી પાસે પર્યુષણ પર્વની આરાધના કરવા માટે આવ્યા હતા.
પર્યુષણ પછી તેઓ બેંગ્લોરના એક ભાઈ સાથે હેસર જવા માટે નીકળ્યા. રસ્તામાં એ મેટરને અકસ્માત્ થયા. એ જ વખતે એમનાં મુખમાંથી “નમે અરિહંતાણું” એ શબ્દ નીકળી પડયા, જેમને નવકારમાં શ્રદ્ધા હય, જે નવ