________________
૨૨
પાખ્યાન સોળમું
હમણુને તાજો જ દાખલો આપુ! મારા મીલ માલીકે મને કહ્યું કે આપણું, પાસે હવે ઉંચા અને સારા મશીને આવ્યા છે, જેથી કામ વધુ થશે એટલે ૧૫ માણસોને રજા આપી દેજે.
માલીકના હુકમ પ્રમાણે મેં ૧૫ માણસને કામે આવવાની ના પાડી. એમાંના કેટલાકે તે મને એવી ગાળે સંભળાવી અને ન કહેવાના શબ્દો કહ્યા પણ મે એમના પર જરાય શેષ ન કર્યો. મને પણ એ લેકેને રજા આપવા બદલ ઘણું દુઃખ થયું કે બિચારાના છોકરા યા શું કરશે? પરંતુ થોડીવાર પછી જ મારી સામે રોષ દાખવનાર આવીને માફી માંગવા લાગ્યા. મને પણ આશ્ચર્ય થયું. હું તે આ પ્રસંગે નવકારમંત્ર જ ગણતે હતે. ખરેખર નવકારમંત્રને પ્રભાવ અપૂર્વ છે.
પ્રથમ મારે પગાર માસિક પ૦૦-૬૦૦ હતો પણ છેડા વખત પછી ૧૨૦૦) ને થેયે અને ત્યાર બાદ ૧૮૦૦) ને માસિક પગાર મળવા લાગે. આ બધે પ્રભાવ હું તો નવકારમંત્રને જ સમજું છું.
પ્રસંગ પરિમલ”