________________
વ્યાખ્યાન સેળયું
કાર મંત્રની રોજ ગણના કરતા હોય તેના મુખમાંથી જ અણના વખતે આવા શબ્દો નીકળે. ' પછી થયું? તેની ખબર ન પડી જ્યારે આ ખેલી ત્યારે તેઓ મોટરની બહાર ઉભેલા હતા અને તેમને કંઈપણ ઈજા થઈ ન હતી. માત્ર બેંગ્લેરવાળા ભાઈને પગે જરા ઉઝરડો થયે હતે. બાજુમાં તૂટેલી મોટર પડી હતી, તેને દરવાજે કયારે ખૂ? કેમ ખૂલ્યા? ફરી પાછો બંધ કેમ થઈ ગયો? તે વિષે કંઈ કંઈ પણ જાણતું ન હતું. એટલે આ ચમત્કારિક બનાવ નવકાર મંત્રની ગણનાથી જ થયે હતા એનિશ્ચિત હતું.
આધુનિક યુગમાં નવકારમંત્રની ગણના કરવાથી કેવા અજબ બનાવે બન્યા છે, તેની કેટલીક વિગત મુનિરાજ શ્રી કીર્તિવિજયજીએ (હાલ આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરિજી) સંસ્કારસીડી, પ્રસંગ પરિમલ અને તેજસ્વી રને નામના પુસ્તકમાં આપેલી છે તે ખાસ ધ્યાન પૂર્વક વાંચજો. “નમસ્કાર મહિમા”.
કહેવાની મતલબ એ છે કે વર્તમાન કાળમાં પણ ધર્મ પિતાને અપૂર્વ પ્રભાવ દાખવે છે એના અનેક દાંતે અમારી પાસે મોજૂદ છે.
ગમે તે ક હેય પણ હૃદયની શુદ્ધિ પૂર્વક કશી પણ અભિલાષા રાખ્યા વગર, ખરા ભાવથી જે આત્માએ ધર્મની આરાધના કરે છે તેઓ તેનાં મીઠા ફળ પ્રાપ્ત કરે છે. આ લેકમાં સુખ સાહ્યબી, પરલોકમાં સદ્ગતિ અને અંતે પરમ પદે પહોંચાડે છે એ નિઃશંક હકીકત છે.