________________
વ્યાખ્યાન શાળામુ
એટલે ગુરુદેવે કહ્યું ત્યારે આ વાત પણ તમારે ત્યાં અધૂરી છે. પારસીભાઈની જિજ્ઞાસા વધુ જાગૃત થઈ ત્યાર પૂ ગુરુદેવે પારસીભાઈને સમજાવ્યું કે જે માણસ એાછી ધમ. " ક્રિયા કરે તે માણસ થાય અને ઓછા પાપ કરે તે જનાવર ગતિમાં જાય અને મનુષ્યગતિ અને જાનવરગતિ તે આપણું નજર સમક્ષ છે-નજરે જોઈએ છીએ તેમ જ ભસ્ત અને દેઝિક તમારા શાસ્ત્ર પ્રમાણે સિદ્ધ છે અને બીજી વાત આત્માને તમે અમર માનો છે તેમ જ ભીસ્તમાં ગયેલી અને દેઝકમાં ગયેલી વ્યક્તિ ત્યાંથી પાછી નીકળતી નથી. ત્યાંની ત્યાં જ રહે છે, એમ તમારી માન્યતા છે અને તમે અહીં મનુષ્ય થયા છે તે તમે અહીં ક્યાંથી આવ્યા? એટલે પૂર્વજન્મ અને પુનર્જન્મ ન હોય તે આ વસ્તુ બને નહિ એટલે પરલોક છે, પૂર્વભવ અને પુનર્જન્મ પણ છે.
આ બધી વાત સાંભળીને પારસીભાઈ ખૂબ જ પ્રભાવિત થયા. પરલેકને માનવા લાગ્યા અને જ્યાં સુધી સોલાપુરમાં સ્થિરતા હતી ત્યાં સુધી દરરોજ વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા નવકારમંત્ર શીખ્યા અને નિજને ધન્ય માનવા લાગ્યા અને પૂ. મહારાજ મને ખૂબજ જ આભાર માનવા લાગ્યા.
જૈનાચાર્યોની જૈનેતર ભાઈને સમજાવવાની કળા અને ખી હોય છે. એનું આ જવલંત ઉદાહરણ છે.
પ્રસંગ પરિમલ (૨૭)” આજ પારસીને ૧૨ વર્ષ પછી અમારા ઉપર સોલાપુરના આગેવાન ગૃહસ્થ શ્રી ઠાકોરભાઈ દ્વારા પત્ર આવ્યો. તે પત્ર વાંચવા જે હેઈ અને તેને અક્ષરક્ષક ઉતારે આપ