________________
પાખ્યાન પદશ્યુ
ક્રર્મોના સથા ક્ષય થવાથી અન'ત સુખ, આયુષ્યક્રમના સર્વથા ક્ષીણ થવાથી-અક્ષય સ્થિતિ, નામકના સર્વાંથા ક્ષય થવાથી અરૂપીપણું અને ગેાત્ર કર્મીના સ્રથા ક્ષય થવાથી અગુરુલઘુ ગુણ પ્રગટ થાય છે.
સિદ્ધ પરમાત્માના સુખનુ વર્ણન અનેક ગ્રન્થામાં જોવા મળે છે. ગુણસ્થાનક ક્રમારાહમાં કહ્યુ છે કે
यदाराध्यं च यत्साध्यं यद् ध्येयं यच्चदुर्लभम् । चिदानन्दमयं तत्तैः संप्राप्तं परमं पदम् ॥ १३४ ॥
જે આરાધ્ય છે, સાધ્ય છે, ધ્યેય અને જે અત્યંત કષ્ટ પ્રાપ્ય છે તે જ્ઞાનનંદમય પરમ માક્ષપદ્મ શ્રી સિદ્ધ ભગવતાએ પ્રાપ્ત કર્યુ છે.
इयकालसव्वतित्ता, अतुलमुबयाणं ।
सासयमव्वाबाई, चिट्ठति सुही सुहं प्रत्ता ||
‘ શ્રી. પન્નવણા ' સિદ્ધ ભગવંતા નિષ્ટિતાથ હાવાથી સવ કાળમાં તૃપ્ત થયેલા છે. જેને કાઈની સાથે તુલના- કે ઉપમા ન આપી શકાય એવા શ્રી સિદ્ધ ભગવંતે હંમેશ માટે સુખી
હાય છે.
Li