________________
સીમમાં કામ માણે વ્યાખ્યાન સેાળમુ.
અત્યાર સુધીમાં ટૂંકાણમાં ત્રણ વિષય ઉપર આપણે વિવે ચન કરી ગયા. હવે “ધ કાને ફળે ?” એ ચેાથે વિષય આજથી આપણે શરૂ કરીએ છીએ.
66
દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં શ્રી ખાય શય્ય ભવસુરીશ્વરજી મહારાજ “ ધણો મંજી મુનિનું ” એ પત્ર દ્વારા ધમ એ ઉત્કૃષ્ટ મગળ છે એમ મતાવી આપણને ધનુ' મહત્વ સમળવે છે, “ અહિંના પંચમોતા' એ પદ દ્વારા ધર્મનું સ્વરૂપ સમજાવે છે. “રેવાણિ સંગમ કૃત્તિ' એ પત્ર દ્વારા ધસી આત્માઓને દેવે પણ નમસ્કાર કરે છે એમ સમજાવે છે. એના મતલબ એ થયા કે ધમી આત્મા ધર્મની આરાધના કરી અંતે પરમાત્મા અને છે. અને દેવા અને ધ્રુવેન્દ્રોના પશુ પૂજ્ય અને છે. મતલબ ધમ કરનાર આત્મા પરમાત્મા અને છે. સવેર્વોપરિ મને છે અને સપૂર્ણ સુખના ભાક્તા અને છે. મુક્તિ એ ધર્મનું સર્વોપરિ અ ંતિમ ફળ છે, માટે મા ત્રણે વિષય આપણે સક્ષેપથી પૂના વ્યાખ્યાનામાં ચર્ચ્યા છે.
ܕ
66
ગચ્છ ધમે સચા મળે ” એ પત્ર દ્વારા ધમ કાને ફળે ? એ સમજાવે છે, મતલબ “ધર્મ કાને ફળે ? વિષય હવે સમજાવવામાં આવે છે.
,, એ ચેાથા