________________
૨૪
ધર્મ તત્વ પ્રકાશ કયારે પણ ઉથલે ન મારે એવી રીતે મૂળથી નિર્મૂળ થયા. તેમણે શ્રી સિદ્ધચકજીનું હરણ જળ ૭૦૦ કેઢીઆઓના શરીર પર છાંટયું, જેથી એ સાતસે કેઢી આને કેઢ રેગ પણ મૂળથી નિમૂળ થાય છે-નાશ પામે છે. સિદ્ધચકજીને કે ગજબ પ્રભાવ! આજે ધોળા ચાઠા ય જતા નથી.
વર્તમાનકાળે અનેક આત્માએ શ્રી સિદ્ધચકજીની ઓળીની આરાધના કરે છે. શરીરે હવણજળ પડે છે, છતાં કોઢ - રેગવાળાના ધેળા ચાઠા ય દૂર થતાં નથી. તેમને પૂછશે કેમ કંઈ અનુભવ થયા? કેટલી ય ઓળી કરી છતાં ય અમને તો કંઈ દેખાતું નથી એમ જવાબ એમના તરફથી મળશે. અરે એ લેકે બોલે છે કે એની કરી કરીને થાકયા અને હવણ જળ પડીને થાક્યા પણ અમને તે કંઈ દેખાતું નથી. આવા લેકેની વાત સાંભળનાર પણ શંકિત બની જાય કે શું શ્રી પાળ મહારાજાની વાત સાચી હશે કે પછી કેવળ એને મહિમા ગાવામાં આવ્યા છે, આ રીતે એ તદ્દન સાચી વાત હેવા છતા એ સત્ય વસ્તુ ઉપર પણ માણસ શંકાશીલ બને છે, પણ આ વસ્તુ બરાબર નથી. શ્રીપાળ મહારાજાને શ્રી સિદ્ધચકની એક એાળીની આરાધના અને એના હવણજળથી ઉંબર જાતિને ભયંકર ચેપી કોઢ રોગ પણ મૂળથી નિર્મૂળ થયે. એ વાત સે ટકા સાચી છે, પૂર્ણ સત્ય છે, તેમ જ અત્યારે ઓળીની આરાધના કરનારના ધળા ચાઠા પણ મટતા નથી, એ વાત પણ સાવ સાચી છે. આમ બનવાનું શું કારણ? એ સમજવાની ખાસ જરૂર છે.