________________
પરમ તત્વ પ્રકાશ
ઈષ્ટ, મિષ્ટ અને સ્વાદિષ્ટ પુદગલે એમની સામે આવી જાય છે અને ઈચ્છા પ્રમાણે ગ્રહણ કરી લે છે. તે પુગલે ક્રિય જાતિના હોય છે અને સુંદર રૂપ-રંગ સુગંધ અને મૃદુ સ્પર્શ યુક્ત હોય છે. અત્યંત ઈષ્ટ અને મને જ્ઞ હોય છે. તે પુદગલે ગ્રહણ કરતાંની સાથે જ એમને તૃપ્તિ થઈ જાય છે અને ગ્રહણ કર્યા પછી પણ ખૂબ આનંદ થાય છે. દેવતાઓ અપૂર્વ શક્તિશાળી મહાન પ્રભાવશાળી, અત્યંત સૌંદર્યશાળી અને અજોડ વૈભવશાળી હોય છે. એ દે રૂપરૂપના અંબારસમી દેવાંગનાઓ સાથે સ્વેચ્છ ક્રિીડા કરે છે એ દે દેવાંગનાઓ સાથે નાચ ગાન, ક્રીડા અને બેંગ વિલાસ કરે છે. આમ એમને અમું
ખ્યાત વર્ષને દીર્ઘકાળ પણ આવા અનેરા આનંદ-પ્રમોદ અને વિલાસમાં ચપટીની જેમ પસાર થઈ જાય છે. દુઃખની ડી મિનિટે પણ વર્ષો જેવી દીધું લાગે છે અને સુખના હજારો વર્ષે પણ પળ-વિપળ જેવા લાગે છે માટે જ સંગ્રહણી સૂત્ર કાર વ્યંતર દેવેના સુખનું વર્ણન કરતાં જણાવે છે કે
तहिं देवा वंतरिया, वरतरुणी गीय वाईय वेणं । निच्चं सुहिया पमुईया, गयपि काल न याति ॥
વ્યંતર દેવે આટલા સુખી હોય છે. જ્યારે આ તે માનિક દેવના સુખનું વર્ણન ચાલે છે. વિમાનિક દેવેનું સુખ તે વ્યંતરદેવે કરતાં અત્યંત અધિક હોય છે. એમને કમાવવાની, વ્યાપારની કે કોઈ ગુમાવવાની ચિંતા હોતી નથી. હંમેશા ખૂબ હર્ષ અને આનંદમાં હોય છે એ દેવેને અસંખ્યાત વર્ષના પ પર્મ અને સાગરોપમેના દીર્ઘ કાળમાં જ રાય કંટાળે આવતે નથી. અત્યંત સુખ, શાંતિ અને આનંદમાં તેમને સર્વ કાળ