________________
વ્યાખ્યાન ચૌદમુ
૨૦૩
કાઈ વસ્તુ જ રહેતી નથી. માટે દુઃખ એ વસ્તુ જીદ્દી છે અને સુખ એ વસ્તુ પણ જુદી છે, જો એમ ન હેાત તા સુખ અને દુઃખ અનેના પણ એક સાથે કેટલીક વખત અનુભવ થાય છે તે થાય નહિ. જેમકે એક વ્યાપારીને એક તરફ વ્યાપારમાં ખૂબજ નફા થયા તેથી તેને ખૂબજ ખૂશી થાય છે. અને બીજી તરફ તેજ વખતે એમને ખખર મળ્યા કે તમારા પુત્રનું મૃત્યુ થયું છે. એક તરફ પૈસા મળ્યાના અનાખે। આનંદ છે જ્યારે બીજી તરફ પુત્રના મૃત્યુથી દુઃખ થાય છે. સુખ અને દુઃખની, હુ અને વિષાદની આ ઘટના એક જ સમયે ખનવા પામે છે તેથી સમજી શકાય છે કે સુખ અને દુઃખ એ પરસ્પરના અભાવે થનારી વસ્તુ નથી પણુ અને તદ્ન સ્વતંત્ર વસ્તુ છે.
એક માણસ જન્મના રોગી છે, ભયંકર રાગથી રાજ રીખાય છે, અસહ્ય વેદના થાય છે, અચાનક એને રોગ મટી જાય છે. તમે કહેશેા કે અચાનક રોગ કેવી રીતે મટી જાય ! તે વસ્તુ તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશું. મહાન ધનપતિ રોકફેલરનું દૃષ્ટાંત
અમેરિકાના મહાન ધનાઢય રાકફેલરનું નામ બહુ જાણીતુ છે, તેની પાસે અઢળક સ'પત્તિ હતી, દાસ દાસી, નેાકર ચાર, લાગવગ, ખાગ મંગલા અને બગીચા વિ. અદ્યતન સગવડોથી સભર તેના પ્રાસાદ હતા, કોઈ વાતની ગ્રુપ કે ખામી નહોતી, એને મન પૈસા એ જ સર્વસ્વ હતું. પૈસાથી અધું જ ખરીદી શકાય છે, પૈસા છે તે બધું છે. દુનિયા મારી ગુલામ છે, મને કાંય રોક ટોક નથી, હજારો મને સલામ