________________
૨૦૪
ધમ તત્વ પ્રકાશ
ભરે છે. આમ એના ઘમ'ડના પાર નહાતા પણ એક વખત તેની કાયા રાગેાથી ઘેરાઇ અને શરીરમાં અસહ્ય વેદના થવા લાગી, પાણીની જેમ પૈસા ખર્ચી ને દૂર કરવા વિવિધ ઉપાયે ચેખવામાં આવ્યા. પ્રખ્યાત ડોકટરા ચામર ફરી વળ્યા ખૂબજ સારવાર અને ટ્રીટમેન્ટ કરવામાં આવી, વિવિધ ઔષ ધોપચાર કરવામાં આવ્યા પણ કેમેય તેના ફેંગ મટયે નહી ત્યારે તેને ગર્વ ગળી ગયા, એ ખેલવા લાગ્યા કે કયાં ગયા એ બધા મારા પ્રિય સ્નેહીઓ કે જે એમ કહેતા હતા કે અમે તમારા માટે મરી ફીટવા તૈયાર છીએ. આજે મારૂં આ દ કાઇ જ દૂર કરી શકતુ નથી. હું સમજતા હતા કે પૈસાથી બધુ બની શકે છે, પણ એ મારી ગભીર ભૂલ હતી, આજે આટ આટલી સારવાર, આટ આટલા ઔષધે, ડાકટરો અને ટ્રીટમેન્ટ કરવા છતાં મારી વેદનાને કઈ એ છી કરી શક્યુ નથી, તે રાત્રે કફેલર એવા સંકલ્પ કર્યો કે જો મારા આ રોગ મટી જાય તે હું છૂટે હાથે મારી સપત્તિને વ્યય કરુ ! અને તેજ રાત્રે અને રોગ મટી ગયે, તેનુ દર્દ દૂર થઇ ગયું, ડોકટરા અને ઔષધે જે કામ ન કરી શકયા તે કામ સફ્રલ્પ બળે થયુ { Will Power) શુભ કલ્પ અળમાં અનેરી તાકાત રહેલી છે. મતલબ આ રીતે અચાનક પણ રોગ મટી જાય છે. આ રીતે પેલા રાગીનુ હૃદૂર થયુ' એટલે એ રાજી રાજી થઇ ગયે. એ આમ ખૂશી થઇને બેઠા હતા, તેટલામાં અચાનક મકાનની ભીતતૂટી પડી, એટલે ધ્રાસકા લાગ્યા, રૈગ મટયાના આનંદ અને મકાનની ભીંત પડયાનું’દુઃખ. આમ સુખ અને દુઃખ બન્ને સાથે થાય છે,