________________
ધમ તત્વ પ્રકાશ હરિક સ્ત્રી સાથે રૂપ પરાવર્તન કરવાની અદ્ભુત શક્તિ વડે ૧૪ હજાર રૂપ કરી તેઓ ભોગ ભોગવે છે. તેમનું મુખ્ય શરીર પટરાણી રૂપ સ્ત્રીરત્ન પાસે હોય છે. સમગ્ર ભારત વર્ષમાં એ સ્ત્રીરત્ન રૂપમાં અજોડ હેય છે. લાવયની ભડાર રૂપરૂપની અંબાર, અત્યંત સુકોમળ અને અપૂર્વ સૌંદર્ય શાળી એ સ્ત્રીરત્ન હેાય છે. - ખાવા-પીવાની અને ભેગવવાની ઉત્તમમાં ઉત્તમ, સુંદરમાં સુંદર સામગ્રીને ભેગવટે ચક્રવત કરે છે. એના ભેગ સુખનું શું વર્ણન કરવું ? બેલે આવા ચક્રવર્તીને કેટલું સુખ એનું મા આપણાથી નીકળી શકે ખરું? આવા સુખી ચક્રવર્તી કરતાં પણ મેક્ષમાં રહેલા સિદ્ધાત્માઓને સમયે સમયે અનં. તગણું સુખ હોય છે. વૈમાનિક દેવનું સુખ
ચક્રવર્તી કરતાં પણ અત્યંત સુખ વૈમાનિક દેવતાને હેય છે. દેને ગર્ભાવાસમાં મનુષ્યની જેમ નવ મહીના રહેવું પડતું નથી. અત્યંત રમણીય ઉપપાત શય્યામાં તેઓ ઉત્પન્ન થાય છે. અને જન્મતાંજ બત્રીસ વર્ષના જવાન જેવા હોય છે. દેવેનું શરીર અત્યંત તેજસ્વી અને અત્યંત મનોહર હોય છે. માનવી એના મૂળરૂપને જોઈ ન શકે, તેવી અનુપમ કાંતિ ધરાવનારા હોય છે. કયારે પણ એમના શરીરમાં પરસે થતું નથી. દુર્ગધનું તે નામ નહિ. બલકે એમના શ્વાસમાં પણ કમળના જેવી. ખૂશ હોય છે. અસંખ્યાત વર્ષના દીર્ઘ આયુષ્ય દરમ્યાન કયારે પણ એમને રોગ થતો નથી, અહીં તે આપણને ઘડીકમાં ખાંસી, ઘડીકમાં દમ, ઘડીકમાં તાવ અને શરદી, ઘડી