________________
વ્યાખ્યાન ચૌમુ
i
વસ્તુ, સારામાં સારી ભાગ સુખની સામગ્રી ચક્રવતી ને હાય છે. એ ભૂજાના બે હજાર રક્ષક દેવા અને ચૌદ રત્નના રક્ષક ૧૪ હજાર દેવા એમ સેાળ હજાર દેવતાએ એમનાં સેવક હાય છે. નવ નિધાનનાં ધણી હાય છે. ચક્રવતીનાં શરીરમાં કોઇ દિવસ રાગ ઉત્પન્ન થતા નથી. તેઓ પેતાની ભૂજા ખળથી રાજ્ય કરનારા હૈાય છે, એમના કાઇ પ્રતિસ્પર્ધી હાતા નથી. તેઓ મહાન પુણ્યશાળી હૈાય છે, સમગ્ર પ્રજાને અત્યંત પ્રિય હોય છે. એમનુ' ખળ પશુ અથાગ હાય છે.
નદીના એક કિનારે સ્નાન કરવા માટે એક હાથમાં પાણીના લેટા લીધા હાય, બીજા હાથમાં દોરડું હાચ અને નદીનાં સામે કિનારે રહેતુ. મહાન સૈન્ય ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘેાડા, ૮૪ લાખ સગ્રામી રથ, અને ૯૬ ફ્રાય પાય દળ. આ બધા એકઠા થઇને એ દારડાને પકડી ચક્રવર્તીને નમા વવાના-ખેચવાના પ્રયત્ન કરે તેા ય એ બધાની તાકાત નથી કે-ચક્રવતી ને એક તસુ ભર પણ ખસેડી શકે ! અને જો ચક્રવતી ધારે તે એક હાથમાં રહેલા એ દારડાને જરાક ખેચે તા સમગ્ર સૈન્ય નદીમાં આવી પડે, એવા એ અતુલખની ચક્રવર્તીએ હાય છે. સવારે અનાજ વાવે અને સાંજે લશે અને ધાન્યના ઢગલા ખડકાય એવા તે એ પુણ્યશાળી હાય છે. ખત્રીશ હજાર મુગટ અદ્ધ રાજાએ તેમની આજ્ઞામાં હૈાય છે. ૩૨ હજાર દેશ, ૭૨ હુજાર નગર અને ૯૬ ક્રાડ ગામડાનાં અધિપતી હોય છે.
એમના સન્યના પડાવ ૪૮ કૈાસમાં પડે છે. તેમની સત્તા સર્વોપર હાય છે, ચક્રવર્તીને ૬૪ હજાર સ્ત્રીએ હાય છે,
૧૩