________________
વ્યાખ્યાન ચૌદમું
૧૯૭ વ્યતીત થાય છે. દેવતાઓને એક–એક ભેગમાં બબ્બે હજાર વર્ષ પસાર થાય છે, એવું તે તેમનું ભેગ સુખ હોય છે અને દેવી નાટકમાં પણ બબ્બે હજાર વર્ષ વ્યતીત થાય છે. મનુષ્ય જે એવું દેવતાઈ નાટક જુએ તે છ મહીના સુધી ઉમે ને ઉભે રહે તેય તેને ભૂખ, પ્યાસ કે થાક લાગે નહિ એવા અદ્રભૂત દેવીનાટક હોય છે. આવા દેવતાઈ મહાન સુખને અનુભવ કરનારા, અત્યંત સામર્થ્ય શીલ મહાક દેવેનું અપૂર્વ સુખ હોય છે. આ વૈમાનિક દેવે કરતાં પણ મુક્તિમાં બિરા જતા મુક્તાત્માઓને સમયે સમયે અને ત ગણું સુખ હોય છે. ઈદનું સુખ
દેના માલિક ઇંદ્ર દેવે કરતાં અત્યંત સુખી અને સમૃદ્ધ હોય છે ઈદ્રોનું આયુષ્ય સાગરોપમનું હોય છે. [, કેડ એક કેડને ગુણાકાર કરતા જે રકમ આવે તેને ૧૦ કડાકડી કહેવાય. એવા ૧૦ કેડ કેડી પપમનુ એક સાગરોપમ થાય છે.] ઈદ્રો લાખે વિમાનના માલીક હોય છે. લાખોની સંખ્યામાં ઈંદ્રના આત્મરક્ષક દેવે હોય છે, હજારોની સંખ્યામાં ઈંદ્રના સામાનિક દેવે હેય છે અને એમની અત્યંત મનોહર અને રૂપાળી ઇદ્રાણીઓ હોય છે તે પણ અત્યંત સામર્થ્ય શાળી અને વૈભવશાળી હોય છે. અસંખ્યાતા દેવે ઉપર એમને હૂકમ ચાલે છે. વૈમાનિકદેવલોકના ઈંદ્રને એમના આયુષ્ય દરમ્યાન કેડે દેવીઓ થઈ જાય છે. કારણ કે દેવીનું આયુષ્ય વધારેમાં વધારે પપ પલ્યોપમનું હેય છે. અને ઈંદ્રનું સાગરોપમનું આયુષ્ય હેય છે. ઇદ્રની કાંતિ અદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિને પાર હેતું નથી. સામાન્ય દેવે