________________
vvvvvv-~-૧૮*
૧૮૮
ધર્મ તત્વ પ્રકાશ હવે આ ભાઈ પડોશીના ઘરે જ્યારે જયારે જાય છે અને પેલી સોનાની પાટ જુએ છે ત્યારે એને જોઇને એની આંખમાં આંસુ ઉભરાય છે અને એ મનમાં વિચારે છે કે-આ સેનાની પાટ પહેલા મારી હતી પણ મારા કમનસીબે વેચી દેવી પડી
હવે જરા અહીંઆ વિચાર કરો કે જે સેનાની પાટ એના ઘરમાં હતી, એ જ આ સેનાની પાટ છે, એમાંથી જરા ય ઓછી થઈ નથી. વજનમાં ફરક નથી રંગમાં ફરક નથી, પ્રથમ એને જોઈને એ મલકાતે હતા, હવે રડવાનું શું કારણ? એનું કારણ એ જ કે પહેલા એ સેનાની પાટ પિતાની માનતો હતે હવે એ પરાઈ માને છે. બેલે શું ફર્યું ? કલ્પના કે બીજું કઈ ? માટે આ સુખ કાપનિક છે.
એક માણસ એક સ્ત્રીને જોઈને એના ઉપર એને ખૂબ રાગ થાય છે. વિવિધ પ્રયત્ન કરી એની સાથે લગ્ન ગ્રંથીથી
જોડાય છે, એની ખૂશીને કેાઈ પાર નથી એને જોઈ જોઈને - ગાંડો ઘેલું બની જાય છે. થોડા વખત પછી એને બીજી
સ્ત્રી જેઈ જેથી એના ઉપર ખૂબ રોગ થયે. હવે તેની ઈચ્છા એ છે કે એની સાથે લગ્ન થાય તે સારા. હવે પિવી અળખામણું લાગે છે. અને પેલી આડખીલીરૂપ લાગે છે, જ્યારે જ્યારે આ ભાઈ પ્રથમની સ્ત્રીને જુએ છે ત્યારે એના મનમાં થાય છે કે આ મરી જાય તે સારું ! લાગ આવે . તે મારવા માટે પણ પ્રયત્ન કરે.
પહેલા જ્યારે બીજી ઉપર રાગ નહતું, ત્યારે પેલીનું * માથું દુઃખતું હતું ત્યારે આ ભાઈનું માથું દુખવા લાગતું - હતું અને બેચેન બની જતા હતા. હવે એ માંદી પડે તે