________________
૧૦
શ્ચમ તત્વ પ્રકાશ
થીજળીના ૫'ખાએ અવિરત ચાલતા હતા. ખારી ખારા અને જાળી ઝરૂખામાંથી મંમદ મધુર અને શીતળ સમીરના સંચાર થઈ રહ્યો હતા. અગર-તગર, અગુરુ અને દશાંગ જાતિના ઉંચા ધૂપથી ભરેલી ધ્રુપદનીએ ખંડને ખૂશકેથી ભરી દેતી હતી. ચ'પા, ચ'ખેલી, મોગરા, જાઈ, જૂઇ, ગુલાબ, કેવડા અને કેતકી આદિના તાજા રગબેરગી પુષ્પાની સુવાસથી સમગ્ર ખંડ મઘ માયમાન થઈ રહ્યો હતા. કાચના ઝુમરા લટકી રહ્યા હતા, અત્યંત મૃદુ સુગધથી મ્હેકતું, તેજના ઝગારા મારતું હીરા પન્ના અને કિંમતી રત્નાથી જડેલુ' કુટ્ટિમતલ હતું. તાલમૃ‘ગ વીણા, વેણુ', સાર’ગી, પિયાના શરણાઈ અને તબલા આદિવિવિધ વાઘોની મધુરી સુરાવલીની રમઝટ જામી હતી. તાલબદ્ધ મીઠા મધુર કણપ્રિય શ્રૃંગાર રસથી ભરેલા ગીતેની ભગ જમાવટ થઇ રહી હતી. સેવામાં અનેક નાર-ચાકર અને છડીદારા હાજર હજૂર હતા, શેઠજીની આસપાસ અપ્સરા જેવી રૂપાળી લાવણ્યના ભ’ડારસમી પ્રેમાળ નવજવાન યુવતીએ ખેડેલી હતી, તેમની સાથે શેઠજી કામાત્તેજક, વિષય વધક અને શ્રૃંગાર રસ ભરપૂર મીઠી ગેષ્ઠી માની રહ્યા હતા. દિલ અને દિમાગને હેલાવનારા ભરપૂર સાધનાથી આખાય ખંડ ભર્યાં ભ હતા. કામક્રીડા કરતા રમણીય આંખને આંજી દે તેવા મન માહક અને આકર્ષીક ચિત્રોથી દિવાલે શે ભી રહી હતી, એવી સુંદર ચિત્રાવલી નેત્રને આનંદ આપી રહી હતી.
શેઠ નિર્ભય હતા, જીવન નિરૂપદ્રવ હતુ, શરીર નીરંગી હતુ, વય જવાન હતી, અત્યંત નિશ્ચિંત અને નિસ્પૃહ હતા, ચિત્ત પ્રસન્ન હતુ', મેઘ ગ ́નાથી ગગનાંગણુ ગાજી રહ્યું હતું,