________________
પાખ્યાન તેરમું
L૧૬૧ વિચાર કરી મુનિમજીને હુકમ કર્યો કે મુનિમજી! નવ લાખ રૂપીયા ઝવેરીને આપી દે, મુનિમજીએ તરત જ નવ લાખ રૂપીઆ ઝવેરીને આપી દીધા અને શેઠે હાર લઈ લીધે.
વાહરે રાગ ! રાગ માણસને કે ભાન ભૂલો બનાવી દે છે. એને ભાન નથી કે તારું છે. જે તારું નથી એને તું તારૂં માને છે. અને જે તારૂં છે તેનું તને ભાન નથી. ભક્તિની કિંમત
ભગવાનને કુલ ચઢાવવા માટે આપણે માની પાસે કુલ ખરીદીએ છીએ. માળી કહે ચાર આના ત્યારે આપણે કહીએ અલ્યા બે આનામાં આપને ! દેવાધિદેવને ચઢાવવાના પુષ્પની વળી કિંમત કરવાની હાય ! એ ચાર આના માંગે ત્યાર ઉપરથી એને એક આનો વધારે આપવો જોઈએ. જેથી માળી પણું પ્રસન્ન થાય અને સહેજે એના હૃદયમાંથી ઉદગાર સરી પડે કે વાહરે પ્રભુ ભક્તો ! ધન્ય છે તમારી ભક્તિને, તમને કિમત છે ભક્તિની પણ પૈસાની નહિ, શાબાશ, આવી ભક્તિ હોય તે તે ભક્તિ પણ ફળે અને આપણા દુઃખ દારિદ્રય પણ દૂર ટળે. શેઠ વિચારે છે કે વેશ્યા હાર જોતાં જ ખૂશી ખૂશી થઈ જશે અને મારા પર આફ્રીન બની જશે.
પણ શેઠને ખબર નથી કે આ તે પૈસાની પૂજારણ છે. એ કેઈની નથી, પણ ભેળા છે આમ જ પતંગીયાની જેમ પ્રકાશમાં ઝંપલાઈને પિતાના પ્રાણની આહુતિ આપે છે. શેઠ કઈ સારા સંગાતની રાહ જોઈ રહ્યા છે. રોજ સાગર કિનારે