________________
૧૭.
ધમ તત્વ પ્રકાશ
દરેક દર્શનકારાને પણ સ’મત છે. એમાં કાઈ પણુ મત કે ઇન જુદુ પડતુ નથી, માટે સુન્ન અને વિવેકી આત્માએ શકય તેટલી ધર્મની આરાધના કરીને જીવન ઉજમાળ બનાવવા ઘુમવું ત રહેવુ જોઇએ અને પાપના કાર્યોથી સદા સથા દૂર રહેવુ' જોઈએ.
ધર્મની આરાધના કરતા કુશળ અનુષ્ઠાનની પ્રવૃ ત્તના લીધે પુણ્ય ખધ થાય છે અને તેથી દુનિયાની તમામ ઋદ્ધિ સિદ્ધિ અને આબાદી થાય છે, તેમજ ધર્મની આરાધના કરતા ક્રમ ની જે નિજ શ થાય છે એ ધર્મનુ મૂખ્ય ફળ છે અને ક્રમે ક્રમે સર્વ ક્રમના વંસ થતાં આત્માના પૂર્ણ વિકાસ થાય છે. જેથી આત્માના સપૂણુ ખજાના પ્રગટ થાય છે અને આત્મા સર્વજ્ઞ, સદર્શી, સ་શક્તિમાન અને હમેશના માટે સ‘પૂર્ણ સુખી અને છે. જે ગુણાના કદીય વિનાશ થવાના નથી અને કયારેય તેમાં એટ કે છુપ આવવાની નથી એવા આત્માના પૂર્ણ ગુણા પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે અને આત્મા સ`પૂર્ણ સુખના ધામરૂપ સિદ્ધિ સૌધમાં સીધાવે છે. મુક્ત આત્માઓને સ'પૂર્ણ સુખના વિકાસ થાય છે અને એજ ધનુ' અ'તિમફળ છે. અને એનુ જ હવે આપણે વધુ ન કરવાના છીએ કે મુક્તિમાં સુખ શું છે?
મુક્તિમાં કયા પ્રકારનું સુખ છે?
એ વાત તા તમે ઘણી વાર સાંભળી હશે કે મુક્તિમાં આત્માને સપૂર્ણ સાચુ અને શાશ્વત સુખ હૈય છે. આ વાત જરૂર આપણે સદ્ગુરુઓના પ્રવચન દ્વારા વાર વાર સાંભળીએ