________________
品 વ્યાખ્યાન ચૌદમું 5
ગયા વ્યાખ્યાનામાં ધર્મનું સ્વરૂપ અને ધર્મનું મહત્વ આ એ વિષયને સુંદર રીતે આપણે સમજાવી ગયા, હવે આજથી ધનુ ફળ” એ ત્રીજો વિષય શરૂ થાય છે.
ત્રયોઝન અન્રુવિય મમ્ફોડવિન પ્રવર્તતે” મૂખ માસ પશુ પ્રયાજન વિના ફાઈ પણ કાર્યના આરસ કરતા નથી. આ જગતમાં પ્રત્યેક મનુષ્ય કોઈ પશુ કાર્યની શરૂઆત કરતા પહેલા એ વિચાર કરે છે કે હુ' જે કાને આરબ કરૂં છું" તેનુ ફળ શું ? તેનુ' પશુિામ શું? કારણ કે જે કાર્યનુ કંઇ ફળ કે પિરણામ ન હેાય, તે ક્રામાં ભાગ્યે જ ફાઇ વ્યક્તિ પ્રવૃત્તિ કરવા તૈયાર થાય છે.
ખાળા ધૂળમાં ક્રીડા કરે છે, રમત-ગમત કરે છે અને ખેલ કૂદ કરે છે જેથી એમનુ' શરીર મેલુ' ઘેલુ' બની જાય છે. પણ એમને તમે પૂછશે કે તમે આવી રમત-ગમત કેમ કરા છે? ખાળક। તરત જ જવાબ આપશે કે આમાં અમને મજા પડે છે. એ પણ એક બાળકનુ પ્રયાજન છે. અર્થાજનતુ' પ્રત્યેાજન હાય છે માટે માશુસ વ્યાપાર-વણજ કરે છે. ભેાજન કરવાથી ભૂખનુ દુ:ખ દૂર થશે માટે સેા કામ છેડીને માણસ ભાજન કરે છે, જળપાન કરવાથી તૃષા શાંત થશે માટે મામ જળપાન કરે છે, અને નિદ્રા લેવાથી શરીરને આરામ મળશે, માટે માણસ નિદ્રા લેવા તૈયાર થાય છે.