________________
૧૭૪
ક્રમ તત્વ પ્રકાશ
શેઠજી મુનિમજી ઉપર ખૂશ ખૂશ થઇ ગયા, અને નક્કી કર્યું" કે આજથી મારે વેશ્યા અને પરસ્ત્રીના ત્યાગ છે, મુનિમને પણ ખૂશી થઇ કે માશ નિમિત્ત શેઠજી સન્માર્ગે વળ્યા. શેઠાણી પાસે જ બેઠેલા હતા, પુત્ર બાજુમાં જ હતા, શેઠની વાત સાંળળીને શેઠાણીને ઘણી ખૂશી થઇ અને મનમાં થયું કે ઠીક થયું' શેઠે સુધરી ગયા.
ખાટે રસ્તે હતા, અસ્થાને પ્રેમ આવ્યા ત્યારે જીવનના પટા
શેઠજી જ્યાં સુધી નહાતા સમજ્યા. ત્યાં સુધી તેએ હતા. હવે સમજીને ભાનમાં થયા અને સન્માગે વળી ગયા,
આ કથા દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આ જગતમાં ડુબાડનાર જો કાઇ હાય તા જર, જમીન અને જોરૂ છે. એના પ્રત્યેના રાગને તિલાંજલી આપી જગતમાં જે તારનાર દેવ-ગુરૂ અને ધમ છે એના શરણે જઈએ, પવિત્ર હૃદયથી એની સુદર આરાધના કરીએ તે આપણા ખેડા પાર થઈ જાય, જનમ સુધરી જાય, અને આત્મા ધીરે ખીરે મુક્તિના મ ́ગલ અને મજીલ માર્ગે પ્રયાણ કરે.
મતલબ આરાધક માટે માક્ષ કઈ દૂર નથી. હવે આપણે વિચાર કરવાના છે કે આપણા હૃદયમાં ધર્મનું સ્થાન કર્યાં છે ? અને ધર્મની કિંમત કેટલી છે ? હૃદયમાં ધમ કર્યાં ખૂણામાં વસે છે ? જેમ શેડની કિંમત વેશ્યાના હૃદયમાં-ન ત્રણમાં, ન તેરમાં અને ન છપ્પનના મેળમાં હતી, તેવી રીતે જો આપણા હૃદયમાં પણ ધર્માંની કિંમત હોય નહિ તે આપણને ધર્મ કેવી રીતે ફળે ?