________________
ધમ
રે
તત્વ પ્રકાશ
પણ આત્માને જ સુખ અને દુઃખ થાય છે. જો કે આ સુખ અને દુઃખ કાલ્પનિક છે છતાં થાય છે આત્મામાં.
સુખ સગવડ ભર્યાં પેાતાના આલીશાન બંગલાને જોઈને માણસ હરખાય છે, અને બીજાને એ મંગલા અતાવીને રાજી રાજી થાય છે. એને પૂછે કે આનંદ બંગલામાં છે કે આત્મામાં છે. આનદ ખગલામાં નથી, ખગલા જોઇ જોઇને આનંદ જરૂર થાય છે પણ તે આત્મામાં થાય છે. કાઇ કારણસર એ જ ખગલા વેચી દેવા પડે છે. એના માલીક બીજો થાય છે ત્યારે એજ . મંગલે જોઈ જોઈને દુઃખ થાય છે. અને મનમાં એ વિચારે છે કે કેવા મારા મંગલા હતા. કેવી એમાં સુખ સગવડ હતી, આ ખ'ગલા માટે મે' અથાગ પરિશ્રમ ઉઠાવ્યા હતા. મે મારા રહેવા માટે વાળ્યેા હતેા, આજે એમાં બીજા રહે છે, એના માલીક બીજો છે. હવે આ બગલાને મારા જરાય હક નથી,
આ રીતે જ્યારે જ્યારે એ ખગલા જુએ છે ત્યારે ત્યારે એ ખગલા જોઇને એની આખામાંથી આંસુ સરે છે, અને એ ભારે ખેદ કરે છે.
પૂર્વ કાળમાં જે બંગલાને જોઇને આનદ થતા હતા, એજ આ મંગલેા છે. હવે એ બગલાને જોઇને દુઃખ થાય છે, કારણ કે માન્યતા ફરી. પહેલા એ બગલાને પેાતાના માનતા હતા અને હવે એ બીજાના માને છે એટલે આપણે સમજી શકીએ છીએ કે આનદ મંગલામાં નથી, એમાં મારાપણાની બુદ્ધિ હતી તેથી આનંદ થતા હતા, અને એ આનંદ આત્મામાં થતા હતા.
આ દુઃખ અને સુખ એ સાચું સુખ નથી, કાલ્પનિક