________________
વ્યાખ્યાન ચૌદમુ
૧૮૫
થાય છે ત્યારે ખારીક દૃષ્ટિથી આપણે વિચાર કરીશું તે આપણને ખખર પડશે કે કાં તે પ્રતિકુળ સંચેત્ર છે અથવા અનુ કૂળ સૉંચાગના અભાવ છે, કાઈ વખત કેાઈના ઉપર રાગ હાય છે ત્યારે તેના વિયાગમાં પણ આપણને દુઃખ થાય છે તે વિસ્તુજન્ય દુઃખ કહેવાય છે. કેઇ ઉપર આપણને દ્વેષ હાય તા તેના સચાગમાં દુઃખ થાય છે. જે દ્વેષ નિમિત્તક દુઃખ
કહેવાય છે.
કાઇને રૂપવતી સ્ત્રીને જોતાં રાગ ઉત્પન્ન થયા તેમજ વિકાર ઉદભવ્યે અને તેને તેને સયાગ ન થાય તે તેને દુઃખ થાય છે તે વિકારજન્ય દુઃખ કહેવાય છે.
આ પ્રમાણે કાગ, દ્વેષ, વિકાર, ધ, માન માયા, લેાભ વિગેરે વિગેરે કારણેાને લઇને અને અસાતાના ઉદયને લીધે રાગાદિ કારણને લીધે આપણને દુઃખ થાય છે. તે આછું યા વસ્તુ એટલે સર્વ પ્રકારના દુ:ખાનુ અંતર`ગ કારણુ કમ છે. ખાહ્ય કારણુ બહારના નિમિત્તો છે. એ નિમિત્તોદૂર થતાં આત્માને દુ:ખ થતું નથી અને આત્માને શાંતિના અનુભવ થાય છે, ધીરે ધીરે આત્માના સાચા સુખાને અનુભવ થવા લાગે છે. જેમ જેમ કષાયાના અભાવ, રાગ દ્વેષની મહતા અને આત્માની નિર્વિકારી દશા તેમ તેમ આત્મા સુખી અને શાંત થવાને, કારણ કે આત્માના મૂળ સ્વભાવ સુખ છે. સહજાન દમય આત્મા છે અને દુઃખ એ તા વિભાવદશા જન્મ છે. પર નિમિત્તક છે, એટલે દુઃખ એ આત્માના સ્વભાવ નથી. વિભાવદશા જન્ય સુખ
એવી રીતે આત્માને ઇન્દ્રિયા દ્વારા લૌતિક પદાર્થેાંથી