________________
બ્યા યાન તેરસુ
૧૭૨
ઠામની સ્ફૂર્તિથી ડાયરીમાં નોંધ કરી લીધી આ વખતે મને સંપૂર્ણ વિશ્વાસ હતેા કે શેઠજીનુ' નામ આમાં જરૂર હશે ! પણ ૫૬ જણાના નામ સાંભળીને મને ઘણું દુઃખ થયું. કે મારા શેઠનુ પ૬માં પશુ નામ નથી. મને થયુ' શેઠની ગણત્રી વેશ્યાને ત્યાં તે નથી ત્રમાં, નથી તેરમાં, અને નથી છપ્પનના મૂળમાં ! શેઠજી તે ફાટી આંખે બધું સાંભળતાં જ રહ્યા. શું આ સત્ય હકીકત છે? શું વેશ્યાને મારી જરાય કિંમત નથી?
મુનિમજીએ શેઠજીને કહ્યુ કે શેઠજી! મે વેશ્યાને કહ્યુ કે હજી ચેાથા નખના ચોપડા છે કે નહીં? વેશ્યા કહે એવા તા ઘણાય આવે ને જાય છે. બધાના નામ કર્યાં નાંધી રખાય! આ સાંભળી મહેતાજી શેઠજીને કહેવા લાગ્યા કે વેશ્યાને ત્યાં આપતુ સ્થાન ઘણાય આવે છે અને જાય છે એમાં છે. શેઠ સાહેબ! માટે જ મેં વેશ્યાને હાર ન આપ્યા અને ચીઠ્ઠી પણ ન આપી. જોઇ લ્યા, આપને ખાત્રી કરવી હાય તા ત્રણ નખરના નામનું લીસ્ટ આ રહ્યું.
શેઠજી ઉથલાવી ઉથલાવી નામાવલી જોવા લાગ્યા પશુ તેમાં એમનું નામ-નહેતુ ત્રણમાં, નહેતુ' તેરમાં અને નહાતુ છપ્પનના મૂળમાં. શેઠજી તે ખૂબજ વિમાસણમાં પડી ગયા! શું આ સાચી હકીકત હશે! અને જો સત્ય હોય તે ખરેખર હું ઠગાયા. શેઠજીએ મુનિમજીને કહ્યું સુનિમજી! તમે સારું કર્યું" પણ આ વાત સાચી છે કે કેમ તેની મારે પૂરી તપાસ કરવી પડશે,