________________
થમ તત્વ પ્રાણા
પણ હોય છે એવો જ રાગ જે પરમાત્માએ કથન કરેલા ધર્મ ઉપર થઈ જાય તે તે બેડે પાર થઈ જાય.
વેશ્યા વિચારે છે કે શેઠજી જલ્દી જાય તે સારુ, હાર જલ્દી મળે. શેઠજીએ ત્યાંથી વિલામુખે વિદાય લીધી અને પરદેશ જવા ઉપડી ગયા પણ દિલમાં તે વેશ્યાની જાણે માળા ન ફરતી હોય તેમ વેશ્યા-વેશ્યાના જાપ જપાઈ રહ્યા હતા. જ્યારે પરદેશ પહોંચું અને મારી પ્રાણ પ્યારી વેશ્યાને વહેલી તકે નવ લાખ રૂપીયાને હાર મોકલી આપું. શેઠજી માલથી ભરેલું વહાણ ભરીને પરદેશ પહોંચી ગયા. હજી વ્યાપાર બંધ શરુ કર્યો નથી, ઉઘરાણીને પૈસા આવ્યા નથી, તે પહેલાં જ શેઠે તે પ્રખ્યાત ઝવેરીઓને લાવ્યા. ઝવેરીએ કિંમતી ઝવેરાત લઈને હાજર થયા સૌએ પિતાને માલ બતાવ્યું. તેમાં શેઠને એક મિતીને નવલડને હાર પસંદ પડે. મોતી ખૂબ જ તેજસ્વી હતા. ગોળ મટેળ મતીના એક સરખા દાણા હતા. એમાં ગુલાબી રંગની ઝાંખી હતી. સાચા મોતીને આ હાર હતે. શેઠને આ હાર ખૂબ જ , ગમી ગયો.
શેઠજીએ ઝવેરીને પૂછ્યું. બેલે આ હારની શી કિંમત છે? ઝવેરીએ કહ્યું. શેઠજી એક જ ભાવ છે. આ સાચા મેતીના હારની કિંમત નવ લાખ રૂપી આ છે. શેઠ મનમાં વિચારવા લાગ્યા કે મારી પ્રાણપ્યારી વેશ્યાને આ હાર મોકલવાને છે. એના પ્રેમની આગળ નવ લાખની શી કિંમત છે. મને ગમે છે અને એ પણ જોઈને ઘણી ખૂશી થશે આમ