________________
int
થમ તત્વ પ્રકાશ
પાતાળ જેટલુ' અ’તર લાગતુ હતુ થાડીવાર તેા રાજા અવાક્ ખની ગયા. આ શુ આશ્ચર્ય ! અને હમેશના તેના સાથીદાર પેલે બગીચા કેમ એના મસ્તક ઉપર જણાતા નથી ! રાજાને હેજે શંકા ઉત્પન્ન થઇ કે જરૂર દાળમાં કઇંક કાળુ' છે! જેથી રાજાએ રાણીને પૂછ્યું !
આરામશેાભા ! તારી સાથે રહેનારા પેલે બગીચા કેમ જણાતા નથી? રાજાના પ્રશ્નના ઉત્તરમાં બનાવટી આરામ શાભાએ જવાબ વાળ્યા કે સ્વામીનાથ ! હમણાં હુ... એ ખગીચાને મારે ઘેર જ મૂકીને આવી છું. અવસરે હું' અહીંઆ લાવીશ. આ પુત્રી પણ પેઢી દુષ્ટ અને દંભી એરમાન માતાની જ હતી એટલે એ કઇ આછી નહેતી. જવામ આપવામાં ઘણી ચતુર હતી, ગમે તેમ પણ રાણીને જવાખ સાંભળીને રાજાને સ'તેષ ન થયા. ઠીક છે. અવસરે સૌ સારા વાનાં થશે. એમ વિચારી રાજાએ મૌન સેન્ગ્યુ.
આ તહફ આરામશેાભા નાગરાજની સહાયતાથી ખૂબ આનંદમાં સમય વ્યતીત કરી રહી છે, પર`તુ તેને પુત્ર વિરહનુ દુઃખ ખૂબ જ સાલી રહ્યું છે, મારા પુત્રનુ શુ ? એટલે એ જ દિવસે આરામશેાભાએ દેવને પ્રાથના કરી કે નાગરાજ! પુત્રનુ` મુખ જોવા મારુ દીલ તલસી રહ્યુ છે, એને જરા રમાડી લેવાની મારી ઈચ્છા છે. આપ મારા આટલા મનારથ પૂર્ણ કરી. દેવને તા આરામશાલા ઉપર અગાધ સ્નેહ હતા એટલે રાત્રિના સમયે આરામશાભાને રાજમહેલમાં લઈ જાય છે, પણ નાગરાજે એક વાત ઉપર આરામશેભાનુ` ખાસ ધ્યાન દોર્યુ કે બેટી ! જો પુત્રને રમાડીને તરત જ આપણે અહીંથી પાછા