________________
ભ્યાખ્યાન બારમું
nnnnnnnnnnn
-~-~
~-
~
પૈસા બચે અને યાત્રાની યાત્રા કહેવાય પણ આથી છરી પાળતા સ ને મોટે ધક્કો પહોંચે છે.
છરી પાળતે સંઘ મહીનાઓમાં પહોંચે અને રેલ્વેને સંધ દિવસમાં પહોંચે એટલે માણસ ઘણા દિવસના બચાવના લોભે છ'રી પાળતે સંઘ ન કાઢતા રેલ્વે દ્વારા સંઘ કાઢવામાં લલચાય એટલે છરી પાળતા સંઘને ધક્કો પહોંચે એ સ્વાભાવિક છે તેથી સંઘ કાઢનાર સંઘ પતિને તેમજ બીજા અનેક ભાવિકેને કર્મની જે નિરા થવાની હતી અને પુણ્યાનુબંધી પુણ્યને જે બંધ થવાનું હતું અને આત્મામાં ધર્મના જે સ સ્કાર પડવાના હતા, ઘણા જ આ નિમિત્તે ધર્મની અનુમોદના કરી લઘુકર્મી થવાના હતા, ઘણા જ સમકિત પામવાના હતા. ઘણા છે ત્યાગની પરિણતિવાળા થવાના હતા અને અનેક આત્માએ જ્ઞાન-ધ્યાન, ત્યાગ- તપમાં આગળ વધવાના હતા તે બધી વાત ઉડી ગઈ
તેમજ શાસન પ્રભાવનાના જે કાર્યો થવાના હતા તે બધાના લાભથી લે કે વંચિત રહા ગામ-ગામના લોકે દેવ-ગુરુ અને ધર્મની આરાધના અને સેવા ભક્તિથી વંચિત રહ્યા. ઊ ડો વિચાર કરવામાં આવે તે સહેજે સૌ કઈ સમજી શકશે કે-આથી ખરેખર ધર્મને ધક્કો લાગે છે. એટલે લાખ રૂપીયા ખચને જે લાભ મેળવવાને હતું તે મળી શકશે નહિ અને પરિણામે ધમને ધકકો લાગે. માણસ શક્તિ પ્રમાણે ભલે નાને કે મેટો સંઘ કાઢે, પરંતુ સિદ્ધાંતની વિધિ મુજબ કાઢે તેજ તે પ્રમાણ છે અને એમાં જ લાભ સમાયલે છે. હસ્તલિખિત પ્રતે- જેમ છરી પાળતા સંઘને આજે સ્પેશ્યલેએ ધકે પહો.
૩ લાગે. માથદ્ધાંતની વિ
છે.