________________
ટો ન
*
વ્યાખ્યાન તેરમું
૧૫૫ ધર્મ શાસ્ત્રથી કાયદે વિરુદ્ધ જતે હોય તે એ કાયદાને અટકાવી દેવાનું કામ પુરોહિતનું હતું. એટલે પુરોહિત ધર્મ શાસ્ત્રને ખ્યાલ રાખીને કાયદા ઉપર સહી કરતા હતા. રાજા પણ પ્રજા અને પિતાના હિતાહિતને ખ્યાલ રાખીને કાયદા પર સહી કરતા હતા.
આ રીતે પાંચેની સલાહ સંમતિથી કાયદા કાનૂન ઘડાતા હેવાથી રાજા અને પ્રજાને પૂરો સંતોષ હતા, દેશ આબાદ હતું અને પ્રજા સુખી ને સમૃદ્ધ હતી. એટલે મહાજનને ભે હાઈ એની સામે કંઈ બોલાય નહિ, એવી મર્યાદા હતી
પણ શેઠ માળાને દૂર ફેકી દે એ વાત હજામને ગમે નહિ, હજામ સમજતું હતું કે આ તે ધર્મનું અપમાન છે પણ રહ્યા શેઠ એટલે “કહેવાય નહિ અને રહેવાય નહિ” એવી સ્થિતિ થઈ, પણ હજામે એક યુક્તિ રચી અને એ પણ એક મેટી માળા લઈ શેઠજી જુએ તે રીતે બરાબર એમની સામે જ બેઠો અને એણે પણ જાપ શરુ કર્યો. “નંદા મહેતાને ત્યાં વીસ લાખ એમ બોલીને એણે એક મણકો મૂક, દીપચંદ શેઠને ત્યાં ૩૦ લાખ” એમ બેલી બીજે મણકે મૂકો, આમ એક એક શેઠનું નામ લેતે જાય અને એ માળાના મણકા મૂકતે જાય. શેઠે કહ્યું અલ્યા હજામડા ! આ શું કરે છે? કેને જાપ જપે છે? નંદા મહેતાના ૩૦ લાખમાંથી તને કંઈ તેમાંથી થોડા જ મળવાના છે ?
હવે હજામને કહેવાની તક આવી. શેઠજી જેમ નંદા મટે તાને ત્યાં ૩૦ લાખ એમાંથી મને કેડીય કામ આવવાની